Jai Hind

વડાપ્રધાને ‘વિકાસ ભી વિરાસત ભી મંત્ર સાકાર કર્યો:મુખ્યમંત્રી

એશિયાટિક લાયન-ગીરના સાવજના જતન, સંવર્ધન, સંરક્ષણના સફળ પરિણામદૃાયી પ્રયાસોથી

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું કે, એશિયાટીક લાયન-ગીરના સાવજના જતન- સંવર્ધન અને સંરક્ષણના સફળ પરિણામદૃાયી પ્રયાસોથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ ‘વિકાસ ભી, વિરાસત ભીનો મંત્ર સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આઇબીસીએ સમિટ ભારત-૨૦૨૬ના પ્ાૂર્વાર્ધરૂપ્ો સાલણ ગીરમાં યોજાઇ રહેલી સૌ પ્રથમ પ્રિ-ઇવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રીની પ્રેરણાથી જૂનમાં નવી દિૃલ્હીમાં યોજાશે પ્રથમ ઇન્ટરન્ોશનલ બિગકેટ એલાયન્સ સમિટ

ઇન્ટરન્ોશનલ બિગકેટ એલાયન્સ સમિટનો ભૂપ્ોન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની પ્રેરણાથી આગામી તા.૧ અને ૨ જૂનના દિૃવસોએ નવી દિૃલ્હીમાં ઇન્ટરન્ોશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઇવેન્ટ દૃેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદ્અનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવન્ોશ્ર્વરમાં દૃીપડા, ગ્ોંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગ્ોની ઇવેન્ટ યોજોશે.
મુખ્યમંત્રીએ સાસણની આ પ્રિ-ઇવેન્ટન્ો બિગ કેટના સંવર્ધન માટેના વડાપ્રધાનના વિઝનન્ો સમજવા માટેનું ઉત્તમ સ્થળ ગણાવી હતી. ત્ોમણે કહૃાું કે, ગુજરાતમાં ત્ોમના મુખ્યમંત્રી કાર્યકાળ દૃરમિયાન નરેન્દ્રભાઇ મોદૃીએ ગીર સ્ોન્ચ્યુરી અને િંસહના જતન માટે જે પગલાં લીધા ત્ોના અનુભવ પરથી દૃેશમાં બિગ કેટ સંવર્ધનન્ો વેગ મળ્યો છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ઇકોલોજી સાથે ઇમોશન જોડીન્ો લોકલ ઇકોનોમીન્ો વેગ આપવા સાથે પર્યાવરણ જાળવણીનો વડાપ્રધાનનો અભિગમ ગુજરાતમાં ચરિતાર્થ થયો છે.
િંસહ સંરક્ષણન્ો પ્રાથમિકતા અને વન વિભાગની બ્ોસ્ટ પ્રો-એક્ટિવ પ્રેકટિસન્ો પરિણામે િંસહની વસ્તી જે ૧૯૯૧માં ૨૮૪ હતી ત્ો વધીન્ો આજે ૮૯૧ જેટલી થઇ છે.
આ પ્રોજેકટ લાયન ‘બ્ાૃહદૃ ગીરના સર્વાંગી વિકાસ માટે િંસહ સંવર્ધન ઉપરાંત સ્થાનિક લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે ઉપયોગી બનશે.
કેન્દ્રીય વન અને પર્યાવરણ તથા જલવાયુ મંત્રી ભૂપ્ોન્દ્ર યાદૃવે દિૃલ્હી ખાત્ો યોજાનારા ઇન્ટરન્ોશનલ બિગ કેટ એલાયન્સ સમિટના સંદૃર્ભમાં જણાવ્યું કે, ભારત્ો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના દિૃશાદૃર્શનમાં પ્રકૃતિ પર્યાવરણ અને વન્યજીવનના સંરક્ષણ માટે નવું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વે હિતધારકોન્ો એક મંચ પર લાવવા માટે ઇન્ટન્ોશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધાર સ્તંભ રૂપ દિૃલ્હી ડેકલેરશન પણ જાહેર કરવામાં આવશે.
ઉપરાંત ચિત્તાન્ો પણ ગુજરાતમાં લાવવાની ત્ૌયારી વિભાગ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.