બજેટની બાબતોને ઝડપથી અમલમાં મૂકવા અને પેટ્રોલ-ડિઝલમાં દૈનિક મોનિટરીંગ કરવા મુખ્યમંત્રીએ આપ્યા કડક આદેશ

ભૂપ્ોન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાન્ો રાજ્યમંત્રી મંડળની મહત્વની બ્ોઠક

આજે ગાંધીનગર ખાત્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાન્ો રાજ્યમંત્રી મંડળની એક મહત્વની બ્ોઠક મળી હતી. આ બ્ોઠકમાં લેવાયેલા નિર્ણયો અને ચર્ચાયેલા વિવિધ મુદ્દાઓ અંગ્ો માહિતી આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યના વિકાસ કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓન્ો વધુ ગતિશીલ બનાવવા માટે કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે.મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તા.૧૦-૧૧ મે દૃરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃની ગુજરાત મુલાકાત દૃરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમોની ભવ્ય સફળતા બદૃલ કેબિન્ોટ બ્ોઠકમાં વડાપ્રધાનન્ો અભિનંદૃન પાઠવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી કેબિન્ોટ બ્ોઠકમાં આપ્ોલી મહત્વની સ્ાૂચનાઓ અંગ્ો ત્ોમણે જણાવ્યું હતુ કે, ગુજરાત સરકારના અંદૃાજપત્રમાં દૃર્શાવેલી નવી બાબતોો લાભ વધુમાં વધુ ઝડપથી પહોંચે ત્ો માટે ૮૦ ટકાથી વધુ બાબતોન્ો સ્ૌધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જ્યારે, ચૂંટણી આચારસંહિતાના કારણે જે ૨૦ ટકા બાબતો બાકી છે. ત્ોન્ો સત્વરે સ્ૌધ્ધાંતિક મંજૂરી આપીન્ો યોજનાઓન્ો અમલમાં મૂકવા મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોન્ો સ્ાૂચના આપી છે.
આ ઉપરાંત ઉનાળુ વેકેશન પ્ાૂરું થયા બાદૃ રાજ્યમાં જ્યારે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય, ત્યારે રાજ્યનો કોઇપણ લાયક વિદ્યાર્થી ત્ોન્ો મળવાપાત્ર શિષ્યવૃત્તિથી વંચિત ન રહે ત્ોની ખાસ તકેદૃારી રાખવા અને સતત દૃેખરેખ રાખવા માટે પણ મુખ્યમંત્રીએ આદૃેશ આપ્યો છે.
ત્ોમણે ઉમેર્યુ હતું કે, રાજ્યમાં ઉપલબ્ધ પ્ોટ્રોલ અને ડીઝલના જથ્થાની સમીક્ષા કરી મુખ્યમંત્રીએ આદૃેશ આપ્યો છે કે, રાજ્યમાં દૃરરોજ કંટ્રોલ રૂમ દ્વારા પ્ોટ્રોલ-ડિઝલના જથ્થાનું મોનિટરીંગ કરવામાં આવે અન્ો જરૂરિયાત મુજબ ત્ોની સપ્લાય વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામાં આવે જેથી નાગરિકોન્ો મુશ્કેલી ન પડે.

રિલેટેડ ન્યૂઝ