Jai Hind

વડાપ્રધાનની ‘એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પના ‘વન નેશન વન ઇલકેશનથી સાકાર થશે

વન નેશન વન ઇલેકશન અંગ્ો રાજ્યોના પ્રતિભાવો અને સુઝાવો લેવા આવેલી જોઇન્ટ પાર્લામેન્ટ કમિટિ સમક્ષ મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પાના ‘વન ન્ોશન વન ઇલેકશનથી સાકાર થશે. ગાંધીનગરમાં ગિફટ સિટી ખાત્ો જેપીસી દ્વારા આયોજિત બ્ોઠકમાં મુખ્યમંત્રીએ ત્ોમના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.
ત્ોમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષથી વધુ સમયામાં આપણે અનેક બંધારણીય સુધારાઓના સાક્ષી બન્યા છીએ. જેમાં ‘વન ન્ોશન, વન ટેકસ, ‘વન ન્ોશન, વન રાશન કાર્ડ, ‘વન ન્ોશન, વન ગ્રીડ, ‘વન ન્ોશન, વન સબસ્ક્રીપ્શન જેવી પહલો શામેલ છે. આ તમામ સુધારાઓથી વહીવટમાં એકરૂપતા આવી છે.
દૃેશની આઝાદૃી બાદૃ સતત ૧૫ વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થતી હતી. પરંતુ રાજકીય અસ્થિરતાના કારણ એ વ્યવસ્થા ત્ાૂટી ત્ોનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ ત્ોમનાં પ્રતિભાવમાં કર્યો હતો.
ત્ોઓએ કહૃાું હતું કે, ગુજરાત જેવા વિકસિત રાજયમાં કે જ્યાં અન્ય પ્રદૃેશોનાં લાખો શ્રમિકો કામ કરે છે. વારંવાર થતી ચૂંટણીઓના કારણે આ શ્રમિકોનાં મોટા વર્ગન્ો મત આપવા માટે પોતપોતાના વતનમાં જવું પડે છે. જેના કારણે ગુજરાત રાજ્યના ઉત્પાદૃન પર પણ વિપરીત અસર પડે છે.