૪૦થી ૫૦ કિ.મી.ની ઝડપ્ો ફુંકાશે પવન
સુરેન્દ્રનગરમાં ૪૪ ડિગ્રી સાથે સૌથી ગરમ
ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી શનિવારથી ત્રણ દિૃવસ ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ્ો કરી છે. પંજાબથી પાકિસ્તાન થઇ ગુજરાત નજીકના ઉત્તર-પ્ાૂર્વ અરબી સમુદ્ર સુધી ટ્રફ સર્જાતા ત્ોમજ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે. આ સાથે ૪૦થી ૫૦ કિ.મી. ઝડપ્ો પવન ફુંકાવાની સંભાવના છે.
ન્ૌઋત્યનું ચોમાસુ હજુ કેરળમાં પ્રવેશ્યુ નથી. કેરળ પાસ્ો દૃરિયામાં ચાર દિૃવસથી સ્થિર છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટબન્સસ, ટ્રફ, સાકલોનિક સરક્યુલેખન સહિત સિસ્ટમથી પ્રબળ બની છે. જેના કારણે ભારે પવન સાથે વરસાદૃ વરસી શકે છે.
આજે સુરેન્દ્રનગર ખાત્ો સૌથી વધુ ૪૪ ડિગ્રી ગરમી નોંધાઇ હતી જ્યારે અમદૃાવાદૃમાં ૪૩.૬ ડિગ્રી અન્ો અમરેલીમાં ૪૨.૧ ડિગ્રી ગરમી નોંધાઇ હતી. વડોદૃરામાં ૪૦.૬ ડિગ્રી, ભાવનગરમાં ૪૧.૭ ડિગ્રી, ડીસામાં ૪૧.૮ ડિગ્રી, ગાંધીનગર ૪૨.૫ ડિગ્રી, અને રાજકોટમાં ૪૩.૩ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ.