કેન્દ્રના ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્ત્ો આજે સોનીપુર ખાત્ો કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂા.૩૪૦ કરોડના ૮૪ જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામા આવ્યું હતું. આ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહૃાા હતા. કાર્યક્રમ પ્ાૂર્વે બંન્ો મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
રાષ્ટ્રિય સુરક્ષાન્ો ધ્યાનમાં રાખી વિદૃેશી ઘૂસણખોરોન્ો વીણી-વીણીન્ો દૃેશની બહાર કાઢવા માટે સરકાર મક્કમ
ગ્ાૃહમંત્રીના હસ્ત્ો રૂા.૩૪૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત
આજે યોજાયેલાં આ કાર્યક્રમોમાં સરકારી વિભાગો સાથે ખાનગી સંસ્થાઓમા સીએસઆર ફંડના સહયોગથી ગુડા, પંચાયત હસ્તકના તથા માર્ગ-મકાન વિભાગના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદૃુપરાંત રેલવે હસ્તકના અન્ડરબ્રિજના કાર્યોનું પણ લોકાર્પણ- ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગ્ો ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રાજ્યમાં વહેતી વિકાસની સરવાણીનું શ્રેય મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વવાળી રાજ્ય સરકારન્ો આપતાં કહૃાું કે, ગાંધીનગર સંસદૃીય મતવિસ્તારન્ો દૃેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના દ્રઢ સંકલ્પ સાથે વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઇ ચૂકી છે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આજે રૂા.૩૪૦ કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ છેલ્લાં ૧૦ દિૃવસમાં અંદૃાજે રૂા.૧૨૦૦ કરોડનાં વિવિધ વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા છે. જે દૃર્શાવે છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ ગ્ાૃહોના સીએસઆર ફંડની સહાયથી ગામડાઓન્ો આત્મર્ભર બનાવવાના પ્રયાસો ત્ોજ કરવામાં આવ્યા છે.
ત્ોઓએ કહૃાું હતું કે, પર્ષ ૨૦૨૯ સુધીમાં ગાંધીગરનના દૃરેક ગામમાં એક પુસ્તકાલય, બગીચો અને સુંદૃર મનોરંજન સ્થળો ઉપલબ્ધ થાય ત્ોવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇની વિકાસલક્ષી નીતિઓન્ો ધ્યાનમાં રાખીન્ો જ નાગરિકોએ ત્ોમન્ો સત્તાનું સુકાન સોંપ્યું છે. મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ત્ોમણે આપ્ોલું ‘ગુજરાત વિકાસ મોડેલ‘ આજે કાશ્મીરીથી કન્યાકુમારી અને સોમનાથથી ગંગાસાગર સુધી સમગ્ર દૃેશમાં સ્વીકૃત બન્યું છે. ત્ોમ ગ્ાૃહમંત્રીએ ઉમેર્યું હતું.
રાષ્ટ્રીય સુરક્ષાન્ો ધ્યાનમાં રાખી, ઘૂસણકોરોન્ો વીણી-વીણીન્ો દૃેશની બહાર કાઢા માટે સરકાર મક્કમ છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના ન્ોત્ાૃત્વમાં ‘ડેમોગ્રાફિક ચેન્જ કમિશનની રચના કરવાનો નિર્ણય લેવાયો છે, જે દૃેશમાં થઇ રહેલા કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોની તપાસ કરકી એક વર્ષમાં રિપોર્ટ આપશે અને જરૂર પડ્યે કડક કાયદૃો પણ બનાવવામાં આવશે, ત્ોવું ત્ોમણે ઢતાપ્ાૂર્વક કહૃાું હતું.
આ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકાર મંત્રી અમિત શાહના માર્ગદૃર્શન હેઠળ ગાંધીનગર સંસદૃીય મતવિસ્તારન્ો દૃેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવાના ધ્યેય સાથે આજે ગાંધીનગર ઉત્તર અને કલોલ તાલુકામાં રૂા.૩૪૦ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. પ્રખર રાષ્ટ્રભકત વીર સાવરકરની જન્મજયંતિ અવસરે આયોજિત આ કાર્યક્રમમાં સોનીપુર તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.