વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના નેતૃત્વમાં ભાજપા સરકાર જવાનો માટે શક્ય ત્ોટલી વ્યવસ્થાઓ ઉભી કરવા અને ત્ોમની મુશ્કેલીઓ ઘટાડવા પ્રતિબધ્ધ
કેન્દ્રના ગ્ાૃહમંત્રીએ ભૂજ ખાતેજવાનો સાથે સીધો સંવાદ કર્યો
આજે કેન્દ્રીય ગ્ાૃહ ત્ોમજ સહકાર મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ ત્ોમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભૂજ ખાત્ો બોર્ડર આઉટપોસ્ટ ય્-૭ નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદૃ કર્યો હતો. કેન્દ્રીય ગ્ાૃહ ત્ોમજ સહકાર મંત્રી અમિત શાહે ત્યારબાદૃ ઓપી ટાવર-૧૧૧૭૦ કંટ્રોલ રૂમ અને હીરામીનાળા વિસ્તારની સમીક્ષા કરી જેટી પોઇન્ટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું.
શાહે જવાનો સાથેના સંવાદૃમાં જણાવ્યું હતું કે, બીએએફના જવાનો વચ્ચે આવીન્ો તમામ થાક ઉતરી જાય છે. ચોકી પર અહીં સુધી પહોંચતા પહોંચતા જ ખબર પડી જાય છે કે, અહીં રહેવું કેટલું કઠિન છે. ત્ોમ છતાં આવી વિષમ પરિસ્થિતિમાં પણ જવાનો હસતા મોંએ ભારતની સુરક્ષા કરી રહૃાા છે ત્ો જોઇને અનુભવાય કે, આની સાપ્ોક્ષમાં આપણો થાક તો કંઇ જ નથી.
શાહે જણાવ્યું હતું કે, બીએસએફના ૬૦માં વર્ષે બીએસએફના સીમા સુરક્ષાના સમગ્ર કન્સ્ોપ્ટન્ો બદૃલામાં આવી રહૃાો છે. ચતુષ્કોણીય કન્સ્ોપ્ટ સાથે આક સુરક્ષા ગ્રીડ બનાવવામાં આવશે. જેમાં બોર્ડર સુરક્ષાની જગ્યાએ ટેરેટોરિયલ સુરક્ષાનો નવો આયામ નિર્મિત કરવામાં આવશે. આ કન્સ્ોપ્ટમાં સિવિલ પ્રશાસન, નાગરિકો, જવાનો, પોલીસ જવાનો સામેલ થશે ત્ોમજ બીએસએફનું પણ પ્રમુખ દૃાયિત્વ રહેશે. ત્ોઓએ કહૃાું કે, બાંગ્લાદૃેશ અને પાકિસ્તાન બોર્ડર પર સ્માર્ટ બોર્ડર સુરક્ષા પ્રોજેકટ આયોજન હેઠળ છે.
શાહે દૃેશ માટે બલિદૃાન આપનાર બીએસએફના બ્ો હજાર જવાનોન્ો વંદૃન શાત્ો કહૃાું હતું કે, બીએસઆફના આ જવાનોના બલિદૃાન માટે ન કેવળ ભારત સરકાર પરંતુ સમગ્ર દૃેશ ત્ોમનો ઋણી છે અને ત્ોના માટે સન્માન સાથે ગૌરવ અનુભવે છે. ત્ોઓએ કહૃાું કે, આવા દૃુર્ગમ ક્ષેત્રોમાં જવાનોની મુશ્કેલીઓ ઓછી નથી કરી શકાતી પણ એન્ો ઓછામાં ઓછી તકલીફ થાય અને મહત્તમ સુવિધાઓ મળે ત્ો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃી અને ગ્ાૃહ મંત્રાલય કામ કરી રહૃાા છે.