આઇપીએસ અધિકારી રાજીવરંજન ભગતને દિલ્હીમાં મળ્યું પ્રમોશન
રાજ્યના ૬ વરિષ્ઠ સનદૃી અધિકારીઓન્ો વધારાનો ચાર્જ સોંપાયો હતો જ્યારે ગુજરાતના કેડરના ૧૯૯૮ની બેચના આઇપીએસ અધિકારી રાજવી રંજન ભગતન્ો પ્રમોશન આપી એડીજી તરીકે મુક્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ આઇપીએસ અધિકારી સંજય મોદૃીન્ો આદિૃજાતિ વિકાસ કોર્પોરેશનના એકજીક્યુટીવ ડાયરેકટરનો વધારાનો ચાર્જ અપાયો હતો. યોગ્ોશ નિરગુડેન્ો ગાંધીનગર ડીડીઓનો વધારાનો ચાર્જ અપાયો હતો રચિત રાજન્ો બિન અનામત અન્ો આર્થિક પછાત નિગમના એમડીનો ચાર્જ વધારાનો અપાયો હતો.
પ્રશસ્તિ પરીકન્ો એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરની વધારાની જવાબદૃારી સોંપાઇ હતી એસડી તબિયારન્ો ડાંગ ડીડીઓની વધારાની જવાબદૃારી સોંપાઇ હતી જ્યારે એચ.પી. જોશીન્ો દ્વારકા ડીડીઓ તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો હતો.