Jai Hind

મોદૃીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ

પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ યોગને વૈશ્ર્વિક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ અપાવશે:પ્રધાનમંત્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ અમદૃાવાદૃમાં યોજાઇ રહેલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ-૨૦૨૬નો વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, અમદૃાવાદૃની ધરતી પરથી વિશ્ર્વ રમતગમતના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું છે. ત્ોમણે વિશ્ર્વના વિવિધ દૃેશોમાંથી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા આવેલા તમામ ખેલાડીઓનું ભારતની ધરતી પર સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

અમદૃાવાદૃ ‘સ્પોર્ટસ કેમિકલ બનવા તરફ અગ્રેસર:વર્ષ-૨૦૩૦ની કોમનવેલ્થ ગ્ોમ્સની યજમાની માટે સજ્જ મુખ્યમંત્રી

‘યોગા થ્રી સિકસ્ટી ફાઇવ અભિયાન વૈશ્ર્વિક દૃૂત બનવા ખેલાડીઓન્ો આહ્વાન

વડાપ્રધાનએ જણાવ્યું કે, યુન્ોસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાતું અમદૃાવાદૃ શહેર આ ઐતિહાસિક આયોજનનું યજમાન બન્યું છે. જે સમગ્ર દૃેશ માટે ગૌરવની બાબત છે. ત્ોમણે ઉમેર્યું કે, ૨૧ જૂન્ો આંતરરાષ્ટ્રીય યોગ દિૃવસ ઉજવાશે અને ત્ો પહેલાં યોજાતી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ આરોગ્ય અને સુખાકારીની ‘ડબલ ડોઝ સમાન છે.
વડાપ્રધાનએ કહૃાું કે, દૃરેક જીવંત પરંપરા સમય સાથે નવા તબક્કામાં પ્રવેશ કરે છે અને વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ એ જ નવા તબક્કાની શરૂઆત છે. ત્ોમણે વિશ્ર્વાસ વ્યકત કર્યો કે, ભવિષ્યમાં યોગાસન ઓલિમ્પિકસ સહિતના આંતરરાષ્ટ્રીય રમતોત્સવોમાં પણ પોતાનું સ્થાન બનાવી શકશે અને અમદૃાવાદૃમાં યોજાતી આ પ્રથમ ચેમ્પિયનશીપ ત્ોમાં મહત્વપ્ાૂર્ણ ભૂમિકા ભજવશે.
મોદૃીએ જણાવ્યું કે, આ વિચારન્ો આગળ વધારવા માટે કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા ‘યોગા થ્રી સિકસ્ટી ફાઇવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્ોમણે ચેમ્પિયનશિપમાં ભાગ લેનારા ખેલાડીઓન્ો પોતાના દૃેશોમાં પરત ફરી યોગના સંદૃેશના વૈશ્ર્વિક દૃૂત બનવા અનુરોધ કર્યો હતો.
વડાપ્રધાનના માર્ગદૃર્શનમાં અમદૃાવાદૃ ‘સ્પોર્ટ્સ કેપિટલ બનવા તરફ આગળ વધી રહૃાું છે. અને વર્ષ-૨૦૩૦ની કોમવેલ્થ ગ્ોમ્સની યજમાનીની દિૃશામાં સજ્જ થઇ રહૃાું છે.
આ પ્રસંગ્ો કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહૃાું કે, ભારતના ‘સોફટ પાવર સમાન યોગ હવે વૈશ્ર્વિક રમત તરીકે પ્રસ્થાપિત થઇ રહૃાો છે. ત્ોમણે જણાવ્યું કે, જ્યારે ફુટબોલનો પ્રથમ વર્લ્ડ કપ યોજાયો, ત્યારે માત્ર ૧૩ દૃેશોએ ભાગ લીધો હતો, પરંતુ યોગાસનના આ પ્રથમ વર્લ્ડ કપમાં ૭૮ દૃેશોના ૫૦૦થી વધુ સ્પર્ધકો ભાગ લઇ રહૃાા ચે. જે ભારત માટે ગૌરવની ક્ષણ છે.
યોગગુરુ બાબારામદૃેવએ જણાવ્યું કે, યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ આજના સમયમાં માનસિક તણાવ, િંચતા અને ડિપ્રેશનનો એકમાત્ર સચોટ ઉપાય છે. જે આપણા આહાર, વિચાર, વાણી અને વ્યવહારન્ો શુધ્ધ કરવાનું પણ માધ્યમ છે.