મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે પાંચમી જૂન, વિશ્ર્વ પર્યાવરણ દિૃવસથી ‘એક પ્ોડ માં કે નામ ૩.૦ વૃક્ષારોપણ અભિયાનની રાજ્યવ્યાપી શરૂઆત ગાંધીનગરથી કરાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ધરતી માતાન્ો હરિયાળી કરવાના પર્યાવરણ પ્રિય અભિગમનથી ૨૦૨૪થી આ એક પ્ોડ માં કે નામ અભિયાન શરૂ કરાવ્યું છે.
વડાપ્રધાનના સફળ સુશાસનના ૧૨ વર્ષ પ્ાૂર્ણ થવાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત આ વર્ષના વિશ્ર્વ પર્યાવરણ દિૃવસથી ‘એક પ્ોડ માં કે નામ ૩.૦નો પ્રારંભ મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગ્ો નાગરિકોન્ો અનુરોધ કર્યો કે, પર્યાવરણ દિૃવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ લોકોની રોજીંદૃી જીવનશૈલીનો ભાગ બન્ો ત્ો જરૂરી છે. વડાપ્રધાનએ આપ્ોલા મિશન લાઇફ (લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ)ન્ો અપનાવી રોજબરોજના વપરાશમાં પાણી અન્ો પ્ોટ્રોલ જેવા પરંપરાગત ઇંધણનો બચાવ કરવા અને વધુ વૃક્ષારોપણ કરવાની પણ ત્ોમણે અપીલ કરી હતી.