Jai Hind

મુખ્યમંત્રીએ કચ્છના ૬ રસ્તાઓ ફોરલેન બનાવવા રૂા.૬૨૯ કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યના અતિ મહત્વના માર્ગોન્ો ફોરલેન તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે. આ સંદૃર્ભમાં મુખ્યમંત્રીએ ૬૨૯ કરોડ રૂપિયા કચ્છ જિલ્લાના ૬ રસ્તાઓના ફોરલેન માટે મંજૂર કર્યા છે.

ઇઝ ઓફ લિિંવગ અને પ્રવાસન ક્ષેત્રનો વધુ વિકાસ થશે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોન્ો સુદ્રઢ રોડ કન્ોક્ટિવિટી મળી રહે ત્ોવી જનહિતકારી ન્ોમ સાથે આ જે માર્ગોન્ો ચાર માર્ગીય કરવા માટે નાણાં ફાળવ્યા છે ત્ોમાં મુન્દ્રા લુણી વડાલા રોડના ૪.૧ કિ.મી., વાઇડનીંગ અને ઇમ્પ્રુવમેન્ટ ઓફ દૃેશ પર સીરચા રોડ ૫.૧ કિ.મી., મુન્દ્રા ઝરપરા કાંડગરા ધ્રબ અને ઝરપરા ગામના બાયપાસ રોડના ૫.૫ કિ.મી., નાવીનલ ગામના બાયપાસ રોડના ૩.૩ કિ.મી., મોટા કાંડગરા ગામના ૪.૫ કિ.મી. મુન્દ્રા ઝરપરા કાંડગરા રોડ છે. ૧૯થી ૩૯ના ૨૦ કિ.મી.નો સમાવેશ થાય છે.
આ ફોરલેન માર્ગો બનવાના પરિણામે ગ્રામજનો માટે મહત્વપ્ાૂર્ણ અને સુવિધાયુકત બની રહેશે. એટલું જ નહિ, બાયપાસ બનવાથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના નાના-મોટા ઇન્ડસ્ટ્રીયલ કોમર્શીયલ વિસ્તારોમાં અવર-જવર કરતા ભારે વાહનો ઝડપથી અન્ો સુરક્ષિત માલ પરિવહન કરી શકશે.
આ માર્ગોના વિકાસ થતાં કચ્છમાં પ્રવાસન ક્ષેત્રન્ો પણ વધુ બળ મળશે અને લોકોનું ઇઝ ઓફ લિિંવગ પણ વધશે.