Jai Hind

બોપલમાં ફલેટના ચોથા માળેથી પટકાતા નામચીન મહાવિરિંસહનું નીપજ્યુ મોત

અગાઉ ગુજસી ટોક, લૂંટ, ડ્રગ્સ સહિતના ૧૪થી વધુ ગુના દૃાખલ થયા હતા

બિશ્ર્નોઇ ગ્ોંગ સાથે સંપર્ક હોવાનો આક્ષેપ થયો હતો; ડાયરામાં લાખોની રોકડ ઉડાડી હતી

શહેરના બોપલ વિસ્તારમં ફલેટમાં ચોથા માળેથી પોલીસના ડરથી ભાગવાની કોશિષ કરતા નીચે પટકાતા કુખ્યાત મહાવીરિંસહ િંસધવનું મોત નીપજ્યું હતું.
પોલીસ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા ‘અક્ષર લકઝયુકિયા ફલેટના ચોથા માળે સુરકેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો વતની મહાવીરિંસહ િંસધવ ત્ોની ગર્લફ્રેન્ડ સાથે પાંચ-છ મહિનાથી રહેતો હતો.
ગત રાત્રે આ માથાભારે યુવાન્ો નશાની હાલતમાં ફલેટના રહીશ સાથે તકરાર કરી મારામારી કરી હતી ત્ોમજ ભયનું વાતાવરણ સર્જી દૃેતા સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નં-૧૧૨ ઉપર કોલ કરી પોલીસન્ો જાણ કરતા પોલીસ ત્યાં ધસી ગઇ હતી. જો કે, પોલીસન્ો નિહાળી પકડાઇ જવાના ડરથી ત્ોણે ત્ોના ચોથા માળના મકાનની બાલ્કનીમાંથી પાઇપ વાટે નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ કોઇક કારણસર ત્ો નીચે પટકાયો હતો ત્ોથી ઘટના સ્થળે જ ગંભીરપ ઇજા થતા ત્ોનું મોત નીપજ્યું હતું આ બાબત્ો બોપલ પીઆઇ સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતદૃેહન્ો પીએમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે ત્ો જાત્ો નીચે પટાકાતા અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ચર્ચાતી માહિતી મુજબ આ યુવાન આર્મીની નોકરી છોડી દૃીધા બાદૃ લૂંટ, ડ્રગ્સ જેવા ગંભીર ગુનામાં સંડોવાયો હતો ત્ોની સામે લોરેન્સ બિશ્ર્નોઇ ગ્ોંગ સાથેના સંપર્ક અંગ્ો પણ આક્ષેપ થયા હતા. ત્ોની સોમે ૧૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાવા પામ્યા હતા.
ત્ો ૬ વર્ષ અગાઉ લોક સાહિત્યકારના ડાયરામાં વૈભવી ગાડીઓના કાફલા સાથે ગયો હતો ત્યારે લાખો રૂપિાયનો વરસાદૃ કરતા જ ત્ો અચાક જ લાઇમલાઇટમાં આવ્યો હતો.