મુખ્ય મંત્રીનો ખેડૂતોના હિતમાં મહત્વપ્ાૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આગામી તા.૧૧મી જૂન ગુરૂવારથી નર્મદૃા નહેરોમાંથી િંસચાઇ માટે પાણી છોડવાનો મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે.
નર્મદૃા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યો અને સાંસદૃોએ િંસચાઇ માટે વહેલું પાણી છોડવાની મુખ્યમંંત્રી સમક્ષ રજૂઆતો કરી હતી.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આ રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદૃ આપતાં નર્મદૃા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બ્ોઠક તાત્કાલિક બોલાવીન્ો નર્મદૃા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.
મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે િંસચાઇના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઇન્ો નર્મદૃા યોજનાની નહેરોમાંથી િંસચાઇ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા.૧૧ જૂન ૨૦૨૬ ગુરૂવારથી પાણી છોડવાના દિૃશા નિર્દૃેશો આ બ્ોઠકમાં આપ્યા હતા.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બ્ોઠકમાં સરદૃાર સરોવર નર્મદૃા નિગમના અધ્યક્ષ મૂકેશ પ્ાૂરી, પાણી પુરવઠા અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસ્ોન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ ડો. અજય કુમાર, સરદૃાર સરોવર નર્મદૃા નિગમના ડાયરેકટર કમાન્ડ એરિયા રાબડીયા પણ ઉપસ્થિત રહૃાા હતા.