અલ-નીનોના સંભવિત પડકારો સામે રાજ્યનું વહીવટીતંત્ર સજ્જ
પશુઓ માટે પ્ાૂરતા ઘાસચારાની વ્યવસ્થા કરવા આદેશ
ખેડૂતો માટે ‘આકસ્મિક પાક આયોજન જાહેર
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાત્ો આગામી અલ-નીનોના સંભવિત પ્રભાવ સામે રાજ્યની એકંદૃર સજ્જતાની સમીક્ષા કરવા માટે એક સર્વગ્રાહી અને ઉચ્ચ સ્તરીય બ્ોઠક યોજી હતી. આ બ્ોઠકમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી ત્ોમજ કૃષિ, સિંચાઇ, પાણી પુરવઠો, નર્મદૃા, વન અને મહેસ્ાૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા છે.
આ મહત્વપ્ાૂર્ણ બ્ોઠક બાદૃ વિગતો આપતા પ્રવકતા મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ અલ-નીનોની સંભવિત પરિસ્થિતિ માટે નાગરિકો, ખેડૂતો અને પશુધનની સુખાકારી માટે રાજ્ય સરકારના તમામ વિભાગો એક થઇન્ો આગોતરા આયોજન સાથે કામ કરી રહૃાા છે.
મુખ્યમંત્રીના આદૃેશ મુજબ સૌરાષ્ટ્રમાં સૌની યોજનાથી પીવા માટેના પાણીના ડેમમાં સત્વરે પાણી ભરવામાં આવશે. મુખ્યમંત્રીએ બ્ોઠકમાં એક મહત્વપ્ાૂર્ણ નિર્ણય પણ કર્યો હતો. અગાઉ નર્મદૃા પાઇપલાઇનથી ૩ કી.મી. સુધીના વિસ્તારમાં આવતા જ તળાવો ભરવામાં આવતા હતા, હવેથી પાઇપલાઇનથી ૭ કિ.મી. સુધીના વિસ્તારમાં આવતા તળાવો પણ નર્મદૃાના પાણીથી ભરવામાં આવશે. જે મુજબ સુજલામ સુફલામ યોજનાથી ઉત્તર ગુજરાતના આશરે ૩૦૦થી વધુ તળાવો ભરવા પણ મુખ્યમંત્રીએ સ્ાૂચના આપી છે.
કૃષિ ક્ષેત્રની સજ્જતા અંગ્ો મંત્રીએ જણાવ્યું કે, ખરીફ-૨૦૨૬ માટે રાજ્યમાં બિયારણ અને ખાતરનો પ્ાૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કૃષિ વિભાગ્ો અલ-નીનોની સંભવિત પરિસ્થિતિમાં ખેડૂતોન્ો માર્ગદૃર્શન પ્ાૂરું પાડવા માટે ‘અકસ્મિક પાક આયોજન ત્ૌયાર કર્યા છે. જેમાં વૈજ્ઞાનિક સલાહ અને વૈકલ્પિક ટૂંકા ગાળાના તથા ઓછા પાણીએ પાકતા પાકોની વિગતો ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત કૃષિ વિભાગ સ્ોટેલાઇટ દ્વારા જમીનના ભેજ અને પાકના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. એઆઇ ડ્રિવન ‘કૃષિ પ્રગતિના માધ્યમથી ૫૦ લાખથી વધુ ખેડૂતોન્ો સીધા મોબાઇલ પર લાઇવ હવામાન અને કૃષિ સલાહના એસએમએસ મોકલવામાં આવી રહૃાા છે.
વન વિભાગ અને પશુપાલન વિભાગન્ો પ્ાૂરતા પ્રમાણમાં ઘાસચારાની આગોતરી વ્યવસ્થા અને બફર સ્ટોક ત્ૌયાર રાખવા સ્ાૂચના આપવામાં આવી છે. હાલમાં રાજ્ય સરકાર પાસ્ો ૨ વર્ષ સુધી ચાલે એટલો ઘાસચારાનો બફર સ્ટોક ઉપલબ્ધ છે.
