વર્લ્ડ એથ્લેટિકસ ડેલિગેશન બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યું

રાજ્ય સરકાર આ એથ્લેટ્કિસ ચેમ્પિયનશીપ-૨૦૩૧ની યજમાની મળે તે માટે આશાવાદી:ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં પ્રસ્તાવિત વર્લ્ડ એથ્લેટિકસ ચેમ્પીયનશીપ-૨૦૩૧ માટેના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અભ્યાસ નિરિક્ષણ માટે વર્લ્ડ એથ્લેટીકસ ડેલીગ્ોશન ગુજરાત મુલાકાત્ો આવ્યું છે. એથ્લેટિકસની આંતરરાષ્ટ્રીય સંચાલક સંસ્થા વર્લ્ડ એથ્લેટિકસનું પાંચ સભ્યોનું ડેલિગ્ોશન બીડ ઇવેલ્યુએશન પ્ોનલના ચેરમેન એંટી ફિલ્હાકોસ્કીના ન્ોત્ાૃત્વમાં ગુજરાતની મુલાકાત્ો છે. આગામી ૨૦૨૮માં વર્લ્ડ એથ્લેટિકસ અંડર-૨૦ ચેમ્પીયનશીપ તથા એથ્લેટિકસ ચેમ્પીયનશીપ ૨૦૩૧ની સંભવિત યજમાની ગુજરાત કરવાનું છે. વર્લ્ડ એથ્લેટિકસ ડેલિગ્ોશન આ પ્રસ્તાવિત રમતોત્સવોના સંદૃર્ભમાં ગુજરાતનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય આનુષાંગિક સુવિધાઓના અભ્યાસ-નિરીક્ષણ માટે તા.૨૨ અને ૨૩ જૂન એમ બ્ો દિૃવસો માટે ગુજરાત આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મુલાકાત બ્ોઠકથી આ ડેલિગ્ોશન ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રીએ ડેલિગ્ોશનના સભ્યો સાથેની વાતચીતમાં વિશ્ર્વાસ વ્યકત કર્યો કે, ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરની નિરીક્ષણ- મૂલાકાતથી ડેલિગ્ોશનન્ો ગુજરાતની સજ્જતા અને સ્પોર્ટ્સ કલ્ચરની પ્રત્યક્ષ અનુભૂતિ થશે જ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહૃાું કે, ગુજરાત વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગ્ોમ્સ, કોમનવેલ્થ ગ્ોઇમ્સ-૨૦૩૦ સહિત વર્લ્ડ કલાસ સ્પોર્ટ્સના આયોજન માટે સજ્જ છે.

રિલેટેડ ન્યૂઝ