Jai Hind

વડાપ્રધાનના નેતૃત્વમાં શિક્ષણ, કૌશલ્ય અને વિકાસના ક્ષેત્રે નવી તકો ખુલી છે:મુખ્યમંત્રી

ભૂપ્ોન્દ્ર પટેલે પ્રધાનમંત્રીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બીએન હાઇસ્કૂલથી રાજ્યવ્યાપી ‘શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

બાળકોના ૧૦૦ ટકા નામાંકનથી શિક્ષણ સ્ોવા યજ્ઞન્ો વધુ વેગવાન બનાવવા કર્યુ આહવાન

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ‘શાળા પ્રવેશોત્સવની ૨૪મી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ શાળા શિક્ષણ મેળવેલી વડનગરની બી.એન. હાઇસ્કૂલથી કરાવ્યો હતો. શિક્ષણ સ્ોવા યજ્ઞ સમાન આ અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગરની ઐતિહાસિક બી.એન. હાઇસ્કૂલ ખાત્ો યોજાયેલા કાર્યક્રમમાં ૩૯૦ જેટલા બાળકોનું શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગ્ો જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારનો વિદ્યાર્થી પણ મહેનત, સંકલ્પ અને શિક્ષણના બળ પર જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે, ત્ોનું ઉત્તમ ઉદૃાહરણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીનું જીવન છે. ત્ોમના ન્ોત્ાૃત્વમાં શિક્ષણ, કૌશલ્ય અન્ો વિકાસના ક્ષેત્રે નવી તકો ઉભી થઇ છે. ત્ોઓએ શાળા પ્રવેશોત્સવની ફળશ્રુતિ અંગ્ો કહૃાું કે, ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદૃીએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું મહત્વપ્ાૂર્ણ અભિયાન શરૂ કરાવ્યું હતું. ત્ોના પરિણામે રાજ્યના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ત્ોઓએ વિદ્યાર્થીઓન્ો માર્ગદૃર્શન આપતાં કહૃાું કે, મોબાઇલ અને ટીવીનો ઉપયોગ મર્યાદિૃત રાખી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. સમયનું યોગ્ય આયોજન, માતા-પિતાનો આદૃર અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા દ્વારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે ત્ોમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.