ભારત સરકારના પર્સોન્ોલ, જાહેર ફરિયાદૃ, તાલીમ વિભાગ, અન્ો પ્ોન્શન મંત્રાલયના દ્વારા ગુજરાત રાજ્ય સનદૃી સ્ોવા (સ્ટેટ સિવિલ સર્વિસ- ગ્ોસ)ના જેટલા અધિકારીઓન્ો ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઇએએસ)માં બઢતી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ની સિલેકટ લિસ્ટ ૦૧ જાન્યુ. ૨૦૨૫થી ૩૧ ડિસ્ો. ૨૦૨૫ વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે અંતર્ગત આ નિમણૂંક કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓન્ો આઇએએસ કેડરમાં પ્રોબ્ોશન પર નિમણૂંક આપવામાં આવી છે. અને ત્ોમન્ો ગુજરાત કેડર ફાળવવામાં આવી છે.
જે ૧૭ અધિકારીઓન્ો પ્રમોશન મળ્યું છે ત્ોમાં આર.એન. કુચરા, આર.પી. પટેલ, સીબી ગણાત્રા, સી.એન. ગાંધી, બી.એન. પટેલ, એમ.કે. જોશી, એ.કે. જોશી, કે.એસ. ઝાલા, વી.કે. જાદૃવ, ડી.કે. પટેલ, બી.એચ. પટેલ, આઇઆર વાળા, એમડી ચુડાસમા, બી.એસ. પ્રજાપતિ, વીજી પટેલસ એ.કે. વસ્તાણી અન્ો પી.બી. રાઠોડનો સમાવેશ થાય છે.કેન્દ્ર સરકારના હુકમ અનુસાર તમામ અધિકારીઓન્ો હાલ પ્રોેબ્ોશન પર આઇએએસ કેડરમાં નિયુકત કરવામાં આવ્યા છે. ત્ોમની સિનિયોરિટી અને એલોટમેન્ટ વર્ષ નક્કી કરવા માટે ગુજરાત સરકારન્ો જરૂરી દૃરખાસ્ત મોકલવા સ્ાૂચના આપવામાં આવી છે.
નિયુક્તિ ગ્ોઝેટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ નિયુક્તિઓ ગુજરાત હાઇકોર્ટમાં પ્ોન્ડીંગ કેટલીક વિશેષ નાગરિક અરજીઓ (એસસીએ)ના અંતિમ ચુકાદૃાન્ો આધીન રહેશે.