ખાનગી હોસ્પીટલના ફાયર સેફટીના સાધનો ખરા સમયે કામમાં આવ્યા નહીં
ભુજના ધમધમતા એવા કોસ્પિટલ રોડ પર આવેલી વાયબલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. ખરા ટાંકલ હોસ્પિટલના સાધનો કામ ન આવતા ભુજ પાલિકાની ગાડી આવી અને આગ બુઝાવી હતી.. હાયર બ્રિગેડનું સ્ટેશન 1 તેમજ વહેલી સવાર હોવાથી રોડ પર ટ્રાફીક ન હતો જેના કારણે બે દર્દીના જીવ બચી જતા જાનહાની ટાળે છે. જો કુરનો વિસ્તાર હોય તો કેવી પરિસ્થિતિ હોય તેનો અંદાજ લગાવી શકાય. હોય વાયબલ હોસ્પિટલના પ્રથમ માળેથી એકાએક ધુમાડાના કાળા ગોટેગોટા નીકળવાનું શરૂ થતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. વ્યસ્ત વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ભુજ હાયર બ્રિગેડની ટીમ આવી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતી અટકાવી હતી. હોસ્પિટલના ઘટના બનતા તાત્કાલીક આવી પહોચ્યા હતા અને દર્દીઓને સલામત જગ્યા ખસેડયા હતા.
આ બાબતે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે સવારે 9.20 કલાકે ફોન આવ્યો હતો. જેવી ટીમ પહોંચી હતી. પુમાડો ખુબ ફેલાઈ જતો મહિલા દર્દી ધુમાડામાં ફસાઈ ગયા હતા. તેમને તેમને સલામત સલામત રીતે રીતે બહાર બહાર કાઠી કાઢી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ કામગીરીમાં વિશાલ ગઢવી, માગડ જાત, પણપાવસિંહ વાઘેલા, સત્યજીતસિંહ ઝાલા, રૂદ્ર જોશી સહિતના જોડાયા હતા.
આ હોસ્પિટલમાં સાધનો હતા પણ ખરા ટાંકણે કામ ન ખાવતા ભુજ ફાયર બ્રિગેડની ગાડીને આવવું પડયું હતું. સદ્ભાગ્યે બે મહિલા દર્દીના જીવ બચી ગયા. કોઈ જાની થઈ હોત તો જવાબદાર કોણ? તે સવાલ ઉઠયો છે. આ પટના બાદ આરોગ્ય વિભાગ, હોસ્પિટલ પ્રશાસન, ફાયર વિભાગ તેમજ મંજૂરી આપતા ભાડા સહિતના જિલ્લા તંત્ર સામે લોકોનો આકોશ જોવા મળી રહ્યો છે.