વાઇબ્રન્ટ સમિટ ઉદ્યોગકારોન્ો વિકસવા માટેનું ટેક ઓફ પ્લેટફોર્મ છે:મુખ્યમંત્રી
વડોદૃરામાં ચોથી વીજીઆરસીનું સમાપન
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથિંસહ અન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદૃરામાં મધ્ય ગુજરાત પ્રદૃેશની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય સમાપન થયું હતું. રિજનલ એસ્પીરેશનગ્લોબલ એમ્બિશનની થીમ સાથેની ગુજરાતની આગવી પહેલરૂપ ફય્ઇઝ્રની ચાર સિરીઝ ગુજરાતમાં સફળતાપ્ાૂર્વક સંપન્ન થઇ છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ચોથી ફય્ઇઝ્રની સમગ્રતયા ૩ લાખ ૩૪ હજાર કરોડથી વધુના રોકાણો સાથે ૩,૭૫૯ એમઓયુ થયા છે. આના પરિણામે આવનારા દિૃવસોમાં રાજ્યમાં ૧ લાખ ૯૭ રોજગારીની સંભવિત તકો ઊભી થશે. આ કોન્ફરન્સના સમાપન સમારંભમાં મુખ્ય વકતવ્ય આપતાં રક્ષામંત્રી રાજનાથિંસહે કહૃાું કે, ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ૨૦૧૪માં ભારતનું ડિફેન્સ પ્રોડકશન ૪૬ હજાર કરોડનું હતું. જે પાછલા દૃશકમાં વધીન્ો રૂા.૧ લાખ ૭૮ હજાર કરોડ થયું છે. આ ઉપરાંત ૩૯ હજાર કરોડનું એકસપોર્ટ પણ ભારત્ો કર્યું છે.
ગુજરાત્ો હંમેશા દૃેશન્ો દિૃશા દૃેખાડી છે. ગુજરાતની ધરતીએ મહાત્મા ગાંધી અને સરદૃાર પટેલ જેવી મહાન વિભુતિઓ દૃેશન્ો આપી છે. આ જ ધરતીએ વડાપ્રધાનનાં રૂપમાં નરેન્દ્રભાઇ મોદૃીન્ો દૃેશન્ો આપ્યા છે. ત્ોમના આવવાથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું કદૃ વધ્યું છે. પહેલા ભારતની વાતોન્ો ગંભીરતાથી નહોતી લેવાતી. હવે ઇન્ટરન્ોશનલ ફોરમમાં ભારત બોલે છે તો આખી દૃુનિયા કાન ખોલીન્ો સાંભળે છે. વડાપ્રધાન્ો ભારતનો પરચમન્ો દૃુનિયામાં લહેરાવ્યો છે ત્ોમ પણ ત્ોમણે ઉમેર્યું હતું.
રાજનાથ િંસહે સરંક્ષણ અને આર્થિક વિકાસ એકબીજાનાં પુરક છે એમ જણાવી ઉમેર્યું કે, અર્થવ્યવસ્થા અનેે સુરક્ષા જોડાયેલી હોય છે. મહાન રાષ્ટ્ર ત્રણ પાયા પર ઉભુ હોય છે- આર્થિક, તકનીકી અને રાષ્ટ્રીય સુરક્ષા આ ક્ષેત્રમાં જે આગળ હશે ત્ો જ લીડ લેશે. ત્યાં જ ઇનોવેશન થશે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ ઇન્કલુઝિવ ડેવવોુમેન્ટ- લર્વસમાવેશી વિકાસનો જે ધ્યાયે રાખ્યો છે ત્ોન્ો ગુજરાતન્ો આ ફય્ઇઝ્રથી સાકાર કર્યો છે. મુખ્યમંત્રીએ એમ પણ કહૃાું હતું કે, પોતાનો વ્યવસાય કરવાની ધગશવાળા કૌશલ્યવાન યુવાઓ અને નાના-મોટા ઉદ્યોગકારોન્ો ઇનોવેશન અન્ો સ્ટાર્ટઅપ દ્વારા ખીલવાની તક વડાપ્રધાનએ આપી છે. વાઇબ્રન્ટ સમિટ અન્ો ફય્ઇઝ્ર જેવા આયોજનો એ માટેના ટેક ઓફ પ્લેટફોર્મ બન્યા છે ત્ોનો મુખ્યમંત્રીએ હર્ષ વ્યકત કર્યો હતો.