૧૯૯૭ બેચના આઇપીએસ અધિકારી હાલ સુરત પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા
સુરતના પોલીસ કમિશ્ર્નર અનુપમિંસહ ગ્ોહલોતની અમદૃાવાદૃ પોલીસ કમિશ્ર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ અમદૃાવાદૃ શહેરના પોલીસ કમિશ્ર્નર જીએસ મલીકની તાજેતરમાં રાજ્યના પોલીસ વડા તરીકે નિમણૂંક કરાઇ હતી સાથે સાથે અમદૃાવાદૃ પોલીસ કમિશ્ર્નર તરીકેનો વધારાનો ચાર્જ પણ ત્ોઓની પાસ્ો હતો.
દૃરમ્યાનમાં આજે અમદૃાવાદૃગના પોલીસ કમિશ્ર્નર તરીકે સુરત શહેરના પોલીસ કમિશ્ર્નર અનુપમિંસઘ ગ્ોહલોતન્ો મુકવામાં આવ્યા છે.
ત્ોઓ ૧૯૯૭ બ્ોચના આઇપીએસ અધિકારી છે ટૂંકમાં જ સુરત પોલીસ કમિશ્ર્નરની જગ્યા પણ ભરાઇ જશે ત્ોવી ચર્ચા ચાલી છે.