Jai Hind

દૃક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં મેઘતાંડવથી જનજીવન પ્રભાવિત

રાજ્યમાં હજુ આગામી ૭ દિૃવસ અતિભારે વરસાદૃની આગાહી:રેડ અને ઓરન્જ એલર્ટ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક ભાગોમાં ભારે પવન સાથે સાબ્ોલાધાર વરસાદૃ વરસી રહૃાો છે, અવિરત વરસાદૃથી અનેક જગ્યાએ તારાજી સર્જાઇ છે, દ્વારકાના દૃરિયામાં ભારે કરંટ જોવા મળતા ઉંચા મોજા ઉછળ્યા હતા, જેના પગલે પ્રવાસીઓન્ો દૃરિયાકિનારે જવા પર પ્રતિબંધ ફરમાવી દૃેવામાં આવ્યો છે, જ્યારે વલસાડ પંથકમાં ૮ ઇંચ સુધી વરસાદૃથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા, અન્ો મકાનોમાં પાણી ભરાઇ જતા રહિશો મુશ્કેલીમાં મુકાયા હતા, ઉત્તર ગુજરાતના કડીમાં બ્ો કલાકમાં ૯ ઇંચ વરસાદૃ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. વરસાદૃના કારણે વાહન ચાલકોન્ો પરેશાનીનો સામનો કર્યો હતો.

વધઇમાં સાંબ્ોલાધાર ૧૩ ઇંચથી વધુ વરસાદૃ, અંબિકામાં ૧૨.૬૪ ઇંચ, સુબિરમાં ૧૧.૮૧, માળીયા હાટીનામાં ૧૧.૬૫ ઇંચ, માંગરોળમાં ૧૧.૬૧ ઇંચ અન્ો ડોલવણમાં ૧૧ ઇંચ વરસાદૃ ખાબકતા અન્ોક વિસ્તારો બ્ોટમાં ફેરવાયા:માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરાવાયો

દૃક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્ર સહિત રાજયમાં અન્ોક સ્થળોએ મુશળધાર વરસાદૃ વરસી રહૃાો છે. ત્ોમાંથી દૃક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદૃથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમો ત્ૌનાત કરી દૃેવામાં આવી છે. અને સંખ્યાબંધ લોકોન્ો સલામત સ્થળે ખસ્ોડવામાં આવ્યા છે નદૃીઓ ગાંડીત્ાૂર બની છે. લોકોના ઘર તથા દૃુકાનોમાં પાણી ઘૂસી જતાં માલસમાનન્ો નુકશાન થયું છે. કેટલાક જિલ્લાઓમાં માર્ગો બંધ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દૃક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાંં આગામી ૭ દિૃવસ સુધી અતિભારે વરસાદૃની સંભાવના છે જેન્ો લઇ રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે શનિવારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દૃમણ દૃાદૃરાનગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદૃન્ો લઇ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદૃની આગાહીના પગલે તંત્ર સાબદૃુ થઇ ગયું છે.
રાજ્યમાં આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૧૪૭ તાલુકાઓમાં વરસાદૃ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદૃ દૃક્ષિણ ગુજરાતના ભાગોમાં પડ્યો છે. ડાંગ જિલ્લાના વધઇમાં સાંબ્ોલાધારે ૧૩ ઇંચથી વધુ વરસાદૃ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સુરતના અંબિકામાં ૧૨.૬૪ ઇંચ, જૂનાગઢના માળીયા હાટીનામાં ૧૧.૬૫ ઇંચ, માંગરોળમાં ૧૧.૬૧ ઇંચ, તાપીના ડોલવણમાં ૧૧ ઇંચ, સુબિરમાં ૧૧.૮૧ ઇંચ, વાલોદૃમાં ૮.૮૬ ઇંચ, મેદૃરડામાં ૯.૬૫ ઇંચ વરસાદૃ વરસ્યો હતો.
ડાંગ તાલુકાાં ૮.૩૯ ઇંચ વરસાદૃથી સ્થિતિ કફોડી બની હતી. ત્ોમજ કેશોદૃમાં આજે અવિરત મેઘમહેર ચાલુ રહી હતી. અન્ો વધુ ૯.૪૯ ઇંચ વરસાદૃ વરસી ગયો હતો. માંગરોળમાં ૫.૫૧ ઇંચ, મહુવા અને માંડવીમાં ૫.૫ ઇંચ, બારડોલી અન્ો વંથલી તાલુકામાં ૪.૪ ઇંચ વરસાદૃ નોંધાયો હતો.
તાપી અને નવસારી જિલ્લામાં વરસાદૃથી તારાજી સર્જાઇ હતી. વાંસદૃામાં ૯.૪૯ ઇંચ, ચીખલીમાં ૯.૧૩ ઇંચ, ગણદૃેવીમાં ૭.૮૦ ઇંચ, ખેરગામમાં ૬ ઇંચ વરસાદૃ પડ્યો હતો.
વ્યારામાં ૬.૭૭ ઇંચ વરસાદૃથી ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્ોમજ વલસાડ તાલુકામાં ૭.૮૩ ઇંચ, નાના પૌઢા, કપરાડા અન્ો ધરમપુરમાં ૪.૪ ઇંચ, પારડીમાં ૩.૫૦ ઇંચ આકાશી પાણી પડ્યું હતું. ગીર સોમનાથમાં પણ મેઘમહેર યથાવત રહેતા અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે પાટણ વેરાવળમાં પવન અને ગાજવીજ સાથે ૭.૫૨ ઇંચ, સ્ાૂત્રાપાડામાં ૪ ઇંચ અને રાજકોટના ધોરાજીમાં ૫.૫૫ ઇંચ વરસાદૃ પડ્યો હતો.
ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મોડી રાતથી ઇવિરત વરસાદૃ વરસ્યો હતો. મહેસાણાના કડીમાં માત્ર બ્ો કલાકમાં ૯.૧૫ વરસાદૃ પડતા નીચાણવાળા વિસ્તારો બ્ોટમાં ફેરવાયા હતા. ઘણી સોસાયટીઓમાં વરસાદૃી પાણી ઘૂસી જતા લોકોન્ો નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. માર્ગો પર પામી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.