Jai Hind

દૃેશભરમાં ચકચાર મચાવનાર અમદાવાદ સીરીયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ૩૮ આરોપીઓની ફાંસીની સજા યથાવત રાખતી ગુજરાત હાઇકોર્ટ

ગુજરાત સહિત દૃેશભરમાં ખળભળાટ મચાવનારા અમદૃાવાદૃ સીરીયલ બોંબ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજે અન્ો જસ્ટિસ સમીર જે. દૃવેની ખંડપીઠે આજે એક ઐતિહાસિક ચુકાદૃા મારફત્ો ફાંસી પામેલા ૩૮ આરોપીઓના દૃેહાંત દૃંડ (ફાંસી)ની સજા યથાવટ રાખી હતી. તો, આ કેસમાં હાઇકોર્ટે ૧૧ આરોપીઓની જન્મટીપની આકરી સજા પણ કાયમ રાખી હતી. આજે સવારે ૧૧-૦૦ વાગ્યે વકીલો- પક્ષકારોથી ભરચક કોર્ટ રૂમમાં ઓપન કોર્ટમાં ગુજરાત હાઇકોર્ટે આ બહુ મહત્વનો ચુકાદૃો જાહેર કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આજે પોતાના ઐતિહાસિક અને દૃળદૃાર ચુકાદૃામાં જે લોકો બ્લાસ્ટમાં માર્યા ગયા હતા, ત્ોવા મૃતકોના પરિવારજનોન્ો દૃસ-દૃસ લાઘ રૂપિયાનું નોંથપાત્ર વળતર તો, ગંભીર ઇજા પામનારાઓન્ો પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર અન્ો સામાન્ય ઇજા પામનારન્ો એક-એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા અંગ્ો પણ હુકમ કર્યો હતો.
ગત તા.૨૬-૭-૨૦૦૮ના રોજ શહેરની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ, મણિનગરની એલ.જી. હોસ્પિટલ સહિતના જુદૃા જુદૃા સ્થળોએ બસોમાં સાયકલમાં, કાર સહિતના સ્થળોએ પ્લાન્ટ કરેલા બોંબના શ્રેણીબધ્ધ ધડાકાઓન્ો પગલે ગુજરાત સહિત દૃેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. એક સાથે જુદૃી જુદૃી જગ્યાએ આયોજનબધ્ધ રીત્ો કરાયેલા સીરીયલ બોંબ બ્લાસ્ટમાં ૫૬ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ૨૫૦ઝથી વધુન્ો ઇજા પહોંચી હતી. વર્ષ ૨૦૦૮માં અમદૃાવાદૃના ચકચારભર્યા સીરીયલ બ્લાસ્ટ કેસમાં સ્પ્ોશ્યલ ડેઝીગ્ન્ોટેડ કોર્ટ દ્વારા તા.૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨મા રોજ ૩૮ આરોપીઓન્ો ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ૧૧ આરોપીઓન્ો આજીવન કેદૃની સજા ફટકારવામાં આવી હતી. ખૂબ જ મહત્વના આ કેસમાં ફાંસીની સજા પામનાર ૩૮ આરોપીઓની દૃેહાંત દૃંડની સજા યથાવત્ રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કન્ફર્મેશન કેસની અપીલ દૃાખલ કરાઇ છે. હાઇકોર્ટ ૩૮ આરોપીઓની દૃેહાંત દૃંડની સજા કાયમ ના કરે ત્યાં સુધી ત્ોઓને ફાંસી આપી શકાય નહીં, ત્ોથી સરકારે કન્ફર્મેશન (ફાંસીની સચા યથાવત્ રાખવા) માટે માંગ કરી હતી. હાઇકોર્ટે સરકારના કન્ફર્મેશન કેસન્ો બહાલી આપી હતી, જ્યારે આરોપીઓ દ્વારા ફાંસીની સજાન્ો પડકારતી ત્ોમ જ જન્મટીપની સજાન્ો પડકારતી કરાયેલી જુદૃી જુદૃી અપીલો જસ્ટિસ એ.વાય. કોગજે અન્ો જસ્ટિસ સમીર જે. દૃવેની ખંડપીઠે આકરા વલણ સાથે ધરાર ફગાવી દૃીધી હતી.
ફાંસીની સજા પામનાર ૩૮ આરોપીઓમાં જાહીદૃ ઉર્ફે જાવેદૃ કુતબુદ્દીન શેખ, ઇમરાન ઇબ્રાહીમ શેખ, ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ, સમસુદ્દીન ઉર્ફે સમસુ શાહબુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુ અબ્દૃુલસલીમ અંસારી, મોહમદૃ આરીફ ઉર્ફે મોહંમદૃ ઇકબાલ કાગઝી, મોહંમદૃ ઉસ્માન ઉર્ફે ઉસ્માન મોહંમદૃ અનીસ અગરબત્તીવાળા, યુનુસ મોહંમદૃભાઇ મન્સુરી, કમરુદ્દીન ઉર્ફે રાજા ઉર્ફે અબ્દૃુલ્લા ચાંદૃમોહંમદૃ નાગોરી, આમીલ પરવાજ ઉર્ફે સીંકદૃર કાજી સ્ૌફુદ્દીન શેખ, સીબલી ઉર્ફે સાબીત અબ્દૃુલ કરીમ, સફદૃરહુસ્ોન ઉર્ફે હુસ્ોનભાઇ ઉર્ફે ઇકબાલભાઇ જહીરુદ્દીન ઉર્ફે જહરુલહસન નાગોરી, હાફીજ હુસ્ોન ઉર્ફે અદૃનાન ઉર્ફે તમીમ તાજુદ્દીન, મોહંમદૃસાજીદૃ ઉર્ફે સલીમ ઉર્ફે સજ્જાદૃ ઉર્ફે સાદૃ ગુલામ ખ્વાજા મંસુરી, અબુબસર ઉર્ફે મુકતી ઉર્ફે અબ્દૃુલ રસીદૃ ઉર્ફે અબ્દૃુલ્લા અબુબકર શેખ, અબ્બાસ ઉંમર સમેજા, જાદૃેવદૃઅહેમદૃ સદૃીર અહેમદૃ શેખ, મહમદૃ ઇસ્માઇલ ઉર્ફે અબ્દૃુલ રાજીક ઉર્ફે મુસફ ઉર્ફે ફુરકાન મહમદૃ ઇશાક મન્સુરી, અફજલ ઉર્ફે અફસર ઉર્ફે રાજા ઉર્ફે અજીતસીંગ ઉર્ફે સંજય પાંડે ઉર્ફે ઉસ્માની મુતલીબ ઉસ્માની, મહંમદૃ આરીફ ઉર્ફે આરીફ બદૃર ઉર્ફે લદૃન બદૃરુદ્દીન શેખ ઉર્ફે જુમ્મન શેખ, આસીફ ઉર્ફે હસન બસીરુદ્દીન શેખ, મહંમદૃ આરીફ નસીમ અહેમદૃ મીરઝા, ક્યામુદ્દીન ઉર્ફે મુસા ઉર્ફે અશપાક ઉર્ફે અબ્દૃુલ કાદૃીર ઉર્ફે રીઝવાન ઉર્ફે સમીર સરફુદ્દીન કાપડીયા, મોહંમદૃસ્ૌફ ઉર્ફે રાહુલ શર્મા ઉર્ફે કેરીસ્ોવા સાદૃાબ અહેમદૃ શેખ, જીસાનઅહેમદૃ અહેસાન અહેમદૃ શેખ, ઝીયાઉર રહેમાન ઉર્ફે મોન્ટુ અબ્દૃુલ રહેમાન મુસ્લિમ મોહંદૃ શકીલ ઉર્ફે શકીલ યામીનકાન સુહાર, મોહંમદૃ અકબર ઇસ્માઇલ ચૌધરી ઉર્ફે સઇદૃ, ફઝલે રહેમાન ઉર્ફે સલાઉદ્દીન ઉર્ફે રફીક મુસદ્દીકખાન દૃુરાની, અહેમદૃ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવી, સરફુદ્દીન શરીફ ઇટી સ્ૌનુદ્દીન ઉર્ફે અબ્દૃુલસત્તાર ઉર્ફે સલીમ, સ્ૌકુર રહેમાન ઉર્ફે સ્ૌકુ ઉર્ફે સ્ૌફ અબ્દૃુલરહેમાન અંસારી, સાદૃુલી ઉર્ફે હારીસ અબ્દૃુલ કરીમ મુસ્લિમ, આમીન ઉર્ફે રાજા ઐયુબ નઝીર શેખ, મોહમદૃ મોબીન ઉર્ફે મુબીન ઉર્ફે ઇરફાન અબ્દૃુલ સફુરખાન, મોહમ્મદૃ રફીક ઉર્ફે જાવિદૃ ઉર્ફે આલમજેબ આફ્રીદૃી મસકુર અહેમદૃ, તૌસીફખાન ઉર્ફે અતીક સગીર અહેમદૃખાન પઠાણનાઓન્ો, મોહંમદૃ તનવીર ઉર્ફે તલ્હા મોહંમદૃ અખ્તર પઠાણનો સમાવેશ થાય છે.

દૃેશભરમાં ખળભળાટ મચાવનારા અમદૃાવાદૃના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાતના હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદૃા મારફત્ો ફાંસી પામેલા ૩૮ આરોપીઓના દૃેહાત દૃંડ (ફાંસી)ની સજા યથાવત રાખી હતી. અમદૃાવાદૃમાં આતંકીઓ દ્વારા બ્ો હોસ્પિટલ સહિતના સ્થળોએ શ્રેણીબધ્ધ બોંબ બ્લાસ્ટ કરાયા હતા ત્ોમાં ૫૬ વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ૨૫૦થી વધુન્ો ઇજા થઇ હતી.

આરોપીઓ દ્વારા ફાંસીની સજાન્ો પડકારતી જુદૃી જુદૃી અપીલો હાઇકોર્ટે ફગાવી દૃીધી

રાજ્ય સરકારના કન્ફર્મેશન કેસન્ો બહાલી:૧૧ આરોપીઓની જન્મટીપની આકરી સજા પણ કાયમ રાખી

સીરીયલ બ્લાસ્ટ કેસ યુએપીએ કાયદૃા હેઠળનો સૌ પ્રથમ કેસ
અમદૃાવાદૃ સીરીયલ બોંબ બ્લાસ્ટ કેસમાં યુએપી (અનલોકુલ એકીટીવીટીઝ પ્રિવેન્શન એકટ) કાયદૃા હેઠળનો આ સૌ પ્રથમ કેસ હતો અને ત્ોમાં તા.૧૮-૨-૨૦૨૨ના રોજ સ્પ્ોશ્યલ કોર્ટે કુલ ૪૯ આકોપીઓમાંથી ૩૮ આરોપીઓન્ો ફાંસીની મહત્તમ સજા ફટાકીર હતી, જ્યારે ૧૧ આરોપીઓન્ો જન્મટીપની આકરી સજા ફટકારી હતી. આ કેસમાં કુલ ૭૮ આરોપીઓ સામે કાન્ાૂની કાર્યવાહી ચાલી હતી. જેમાંથી ૨૮ આરોપીઓન્ો પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દૃોષ છોડી મૂકાયા હતા.

હાઇકોર્ટનો ચૂકાદૃો આતંકવાદૃ સામેની લડાઇમાં ઐતિહાસિક જીત:સંઘવી

આજે ગિફટ સિટી, ગાંધીનગર ખાત્ોથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘વર્ષ-૨૦૦૮ના અમદૃાવાદૃ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નામદૃાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદૃાન્ો આવકાર્યો હતો, ત્ોમણે આજના દિૃવસન્ો દૃેશના ઇતિહાસનો એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક દિૃવસ ગણાવ્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ચુકાદૃો માત્ર અમદૃાવાદૃ કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર દૃેશ અન્ો દૃુનિયાના તમામ શાંતિપ્રિય દૃેશો માટે આતંકવાદૃ સામેની લડાઇમાં એક બહુ મોટો અને મજબ્ાૂત સંદૃેશ છે. ત્ોમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ અમદૃાવાદૃમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અન્ોક નિર્દૃોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે ત્ો તમામ નિર્દૃોષ આત્માઓન્ો, ત્ોમના પરિવારોન્ો અને નાગરિકોન્ો સાચો ન્યાય મળ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ચુકાદૃાના ભાગરૂપ્ો આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનારા નિર્દૃોષ મૃતકોના પરિવારોન્ો રૂા.૧૦ લાખની સહાય અન્ો જેઓ ગંભીર રીત્ો ઇજાગ્રસ્ત થયા હતા ત્ોમન્ો રૂા.૫ લાખની આર્થિક મદૃદૃ પહોંચાડવાનો જે હાઇકોર્ટ દ્વારા આદૃેશ થયો છે. ત્ોન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની સરકાર દ્વારા સંવેદૃનશીલતાપ્ાૂર્વક તાત્કાલિક અસરથી અમલમાં લાવીન્ો ચૂકવવામાં આવશે.