માછીમારોના હિતમાં ભૂપ્ોન્દ્ર પટેલનો નિર્ણય
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બ્ોઠકમાં માછીમાર ભાઇઓના આર્થિક ઉત્થાન અન્ો સર્વાંગી વિકાસ માટે એક મહત્વપ્ાૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપ્ાૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્ોઓએ ઉમેર્યું હતું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઇ ધરાવતી યાંત્રિક બોટોન્ો જ મળતો હતો. હવે માછીમાર સમુદૃાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદૃાન્ો સંપ્ાૂર્ણપણે દૃૂર કરાવનો નિર્ણય લેવાય છે. આ સુદૃારના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિિંશગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.
