Jai Hind

ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા પંચ મહાતીર્થ દર્શન યાત્રા

આ યાત્રા ભારત ગૌરવ ટ્રેનહેઠળ તારીખ: 29.08થી 10.09(12 રાત્રી / 13 દિવસ) રાજકોટથી પ્રસ્થાન થશે. આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી (સેન્ટ્રલ જેલ સાઈડ), નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન, સંત હિરદારામ નગર. – થીબેસીશકશે. આ યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારાપુરી, કામાખ્યા મંદિર, ગયા,વારાણસી, અયોધ્યાદર્શન કરવાનો લાભ મળશે. આ માહિતી આપતાં, ઈંછઈઝઈ પશ્ચિમ ઝોને અમદાવાદના રીજનલ મેનેજરે જણાવ્યું હતું કે આ 13 દિવસની યાત્રા 29 ઓગસ્ટ 2026 થી ગુજરાત અને મધ્ય ભારતને આવરી લેતી ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન હેઠળ શરૂ થશે અને 10 સપ્ટેમ્બર 2026 ના રોજ પૂર્ણ થશે. ઈંછઈઝઈ તેના મુસાફરોને આરામદાયક મુસાફરી આપવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને ભજન કીર્તન અને મુસાફરીની માહિતી આપવામાટે ટ્રેનમાં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે. આ ટૂર પેકેજની કિંમતમાં, ઈંછઈઝઈ મુસાફરોને ટ્રેનની મુસાફરી ઉપરાંત આધુનિક કિચનકાર દ્વારા મુસાફરોને તેમની સીટપર જ શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે, બસ દ્વારા પ્રવાસ સ્થળોની મુલાકાત, બજેટ હોટેલમાં રહેવાની વ્યવસ્થા, માર્ગદર્શિકા અને અકસ્માતવીમો વગેરે જેવી સુવિધાઓ પૂરીપાડશે. આઅંતર્ગત, પ્રવાસ માટે ત્રણશ્રેણીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ઈકોનો મીક્લાસ (સ્લીપર) માટે રૂ. 24200 સ્ટાન્ડર્ડ ક્લાસ -3 અઈ માટેરૂ. 40100/- અને સ્ટાન્ડર્ડ ક્લાસ – 2 અઈ માટે રૂ.49500/- ના દરો નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં ઈંછઈઝઈ દ્વારા કઝઈ સુવિધા પણ આપવામાં આવી રહી છે. ઈંછઈઝઈ દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂરપેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયુ ંછે, હવે પેકેજ બુક કરો ઊખઈં (850/ પ્રતિ માસથી આ સુવિધા ફક્ત ઓનલાઇન બુકિંગ માટે ઉપલબ્ધ છે. ઈંછઈઝઈની વેબસાઇટ (ૂૂૂ.શભિભિંજ્ઞિીંશિતળ.ભજ્ઞળ) પર લોગીન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકો છો. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી.ની ઓફિસ 502, 5 મો માળ, પેલિકન બિલ્ડીંગ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, આશ્રમરોડ, અમદાવાદ. 380009 અથવા આઈ.આર.સી.ટી. સી સુવિધા કેન્દ્ર, પ્લેટફોર્મ નં. 1, વડોદરા રેલવે સ્ટેશનમા સંપર્ક કરી શકોછો. રસ ધરાવતા પ્રવાસીઓ ટુર પ્રોગ્રામ માટે ઠવફતિંઆા અથવા ઇમેઇલ : જ્ઞિફમશશભિભિં.ભજ્ઞળ પર કરી શકો છો.