Jai Hind

મુખ્યમંત્રી દ્વારા સૂ રતના પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજ

૧ લાખ સુધીની રોકડ અને ૩૦ લાખ સુધીની લોન

અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજય વિસ્તારો માટે એક વર્ષ માટે વેરા માફ કરવાનો નિર્ણય

સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં જુલાઇ ૨૦૨૬ દૃરમિયાન થયેલા ભારેથી અતિભારે વરસાદૃથી આવેલ પ્ાૂરના કારણે સુરત શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સ્થાનિક વાણિજય, વેપાર અને સ્ોવાકીય એકમોન્ો મોટાપાયે આર્થિક નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે આ વિકટ સ્થિતિમાંથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર-ધંધા ઝડપથી પુન:કાર્યાન્વિત થાય ત્ોમજ સ્થાનિક અર્થતંત્રન્ો વેગ મળે ત્ો હેતુથી અસરગ્રસ્ત વાણિજય, વેપાર અન્ો સ્ોવાકીય એકમો માટે ઉદૃારતમ પુન:વસન સહાય પ્ોકેજ જાહેર કર્યું છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પ્ોેકેજની વિસ્ત્ાૃત વિગતો આપી હતી.
આ સંદૃર્ભમાં ત્ોમણે જણાવ્યું કે, આ પુન:વસન સહાય પ્ોેકેજ અંતર્ગત અસરગ્રસ્ત વિસ્તારોમાં નાના માણસોના વેપાર-ધંધા પ્ાૂર્વવત થઇ શકે ત્ો માટે લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિન ધરાવતા દૃુકાનધારકોન્ો ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જેમણે છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રીટર્ન ભરેલ હોય ત્ોવા દૃુકાનધારકોન્ો રૂા.૧ લાખની ઉચ્ચક રોકડ સહાય આપવાનો સંવેદૃનાસ્પર્શી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
એટલું જ નહિ, જેમણે છેલ્લા ત્રિમાસિક જીએસટી રીટર્ન ભરેલ હોય ત્ોવા વેપારી/ મોટી દૃુકાન પાકા બાંધકામવાળી દૃુકાનો માટે બ્ોંકો અન્ો નાણાંકીય સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત એકમોન્ો લોન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ત્ોમ ત્ોમણે ઉમેર્યું હતું.
લારી/ રેકડી ધારકોન્ો ઉચ્ચક ૭,૫૦૦ની રોકડ સહાય, નાની સ્થાયી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટ સુધી હોય ત્ો) ઉચ્ચક ૨૫,૦૦૦ની રોકડ સહાય, મોટી કેબિન (કેબિનનો વિસ્તાર ૪૦ ચોરસ ફુટથી વધારે હોય ત્ો) ઉચ્ચક ૫૦,૦૦૦ની રોકડ સહાય, પાકી દૃુકાન (દૃુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિકનું જીએસટી રિટર્ન ભરેલ હોય) ઉચ્ચક ૧,૦૦,૦૦૦ની રોકડ સહાય, પાકી દૃુકાન (દૃુકાનનું પાકું બાંધકામવાળું સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક જીએસટી રિટર્ન મુજબ માસિક ટર્ન ઓવર રૂા.૭.૫ લાખ સુધી હોય) ૨૦ લાખ સુધીની ટર્મ લોન લેનારન્ો ૩ વર્ષ સુધી ૭ ટકાના દૃરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂા.૫ લાખની મર્યાદૃામાં) પાકી દૃુકાન (દૃુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અને છેલ્લા ત્રિમાસિક જીએસટી રિટર્ન મુજબ માસિક ટર્નઓવર રૂા.૭.૫ લાખથી ૧૫ લાખ સુધી હોય) ૨૫ લાખ સુધીની ટર્મ લોન લેનારન્ો ૩ વર્ષ સુધી ૭ ટકાના દૃરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂા.૮ લાખની મર્યાદૃામાં) પાકી દૃુકાન (દૃુકાનનું પાકું બાંધકામવાળુ સ્થાયી માળખું હોય અન્ો છેલ્લા ત્રિમાસિક જીએસટી રિટર્ન મુજબ માસિક ટર્નએવર રૂા.૧૫ લાખથી વધુ હોય) ૩૦ લાખ સુધીની ટર્મ લોન લેનારન્ો ૩ વર્ષ સુધી ૭ ટકાના દૃરે વ્યાજ સહાય (વધુમાં વધુ કુલ રૂા.૧૦ લાખની મર્યાદૃામાં સહાય જાહેર કરાઇ હતી.
ઉચ્ચક રોકડ સહાય અથવા વ્યાજ સહા પ્ૌકી માત્ર કોઇ જ એક જ વિક્લ્પ મળવાપાત્ર થશે.
વધુ એક મહત્વપ્ાૂર્ણ નિર્ણયની વિગત આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજય વિસ્તારોન્ો એક વર્ષ માટે વેરા માફી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

ઘાસચારાની વ્યવસ્થા માટે જિલ્લા કલેકટરન્ો સીધી સત્તા
ઓછા વરસાદૃવાળા વિસ્તારોમાં પશુધનની સુરક્ષા માટે મુખ્યમંત્રીનો નિર્ણય

ગુજરાત સરકારે પશુધનની સુરક્ષા માટે કેબિન્ોટમાં મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદૃ થયો છે ત્ોવા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટેની સીધી સત્તા જિલ્લા કલેકટરન્ો સોંપવામાં આવી છે. આ અંગ્ોની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓછા વરાસાદૃવાળા વિસ્તારોમાં પશુઓના ઘાસચારાની વ્યવસ્થામાં વિલંબ ન થાય ત્ો માટે જિલ્લા કલેકટરન્ો સીધી સત્તા સોંપવામાં આવી છે. પરિણામે, ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુધનના ઘાસચારા માટેની જરૂરી વ્યવસ્થા માટે સમયનો વ્યય નહીં થાય.
ત્ોઓએ આ અંગ્ોનું કારણ સ્પષ્ટ કરતાં કહૃાું કે, સામાન્યપણે, આ પ્રકારની વહીવટી મંજૂરી પ્રક્રિયામાં ઘણો સમય વ્યતિત થતો હોવાનું ધ્યાન્ો આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.