મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ડ્રોપઆઉટ બાળકોન્ો પુન: શાળાએ મોકલવાના રાજ્યવ્યાપી મહાઅભિયાન ‘સમરસ વિદ્યાસ્ોતુનો અમદૃાવાદૃ ખાત્ોથી પ્રારંભ કરાવતા કહૃાું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના પ્રેરણાદૃાયી ન્ોત્ાૃત્વમાં ડ્રોપઆઉટ રેટ ઘટીન્ો બ્ો ટકા સુધી આવ્યો છે. હવે ત્ોન્ો ‘ઝીરો ડ્રોપઆઉટ કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે શાળા છોડી ગયેલા ૮૦ હજારથી વધુ બાળકોન્ો શોધીન્ો પુન:શિક્ષણની મુખ્યધારામાં લાવવાનું આયોજન કર્યું છે. ત્ોઓએ ઉમેર્યું કે, આ માટે રાજ્યસ્તરે શાળા છોડી ગયેલા બાળકોની જિલ્લાવાઇઝ યાદૃી ત્ૌયાર કરવામાં આવી છે. શિક્ષકો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક આગ્ોવાનોએ સાથે મળીન્ો વાલીઓનો સંપર્ક કરવાનો છે. દૃરેક બાળકન્ો ત્ોની ઉંમર મુજબ યોગ્ય ધોરણ (૧થી ૧૨)માં પ્રવેશ અપાશે તથા અભ્યાસમાં પાછળ રહી ગયેલાં બાળકો માટે વિશેષ કાળજી અને પ્ાૂરક શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. શિક્ષકો આજે વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રત્યે અત્યંત સંવેદૃનશીલ અન્ો પ્રતિબધ્ધ બન્યા છે. આજે બાળક બ્ો દિૃવસ શાળાએ ન આવે તો શિક્ષક ત્ોના ઘરે પહોંચીન્ો કારણ જાણે છે. આ અભિયાનન્ો મહત્વપ્ાૂર્ણ ગણાવતાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, ‘સમરસ વિદ્યાસ્ોતુ અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણના અધિકારન્ો સુનિશ્ર્ચિત કરતું જનઆંદૃોલન છે.
શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું કે, રાજ્યના એક પણ બાળકન્ો શિક્ષણથી વંચિત ન રહેવા દૃેવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘સમરસ વિદ્યાસ્ોતુ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાનન્ો સફળ બનાવવા માટે સમાજના દૃરેક વર્ગ, જનપ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના સક્રિય સહયગોની આવશ્યકતા ત્ોમણે દૃર્શાવી હતી.