Jai Hind

રેડ, ઓરેન્જ અને યલો એલર્ટવાળા વિસ્તારોના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રન્ો મુખ્યમંત્રીએ હાઇએલર્ટ મોડ ઉપર રહેવા આપી સ્ાૂચનાઓ

અસરગ્રસ્તો માટે કેશડોલ્સ અન્ો ઘરવખરી સહાય માટે કુલ રૂા.૪૦ કરોડની ફાળવણી

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગુજરાતમાં ખાસ કરીન્ો દૃક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસ્ોલા ભારે વરસાદૃન્ો કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સ્ોન્ટર (એસઈઓસી) ખાત્ો સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બ્ોઠકમાં ત્ોમણે રાજ્યમાં વરસાદૃની વર્તમાન સ્થિતિ, બચાવ-રાહત કામગીરી ત્ોમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવા મૂળભૂત માળખાકીય સુવિધાના પુન:સ્થાપન અંગ્ો જે-ત્ો વિભાગના સચિવો પાસ્ોથી વિસ્ત્ાૃત જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદૃર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીએ આ વિસ્તારોના જિલ્લા કલેકટરો અને વહિવટી તંત્રન્ો હાઇ એલર્ટ મોડ પર રહેવા સ્ાૂચનાઓ આપી હતી.
મુખ્યમંત્રી સમક્ષ વધુ વિગતો આપતાં આ બ્ોઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, બચાવ કામગીરી પ્ાૂર્ણ થવાની સાથે જ હવે રાહત અને પુન:સ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારે વરસાદૃ અને પ્ાૂરની અસરગ્રસ્ત વિસ્તારો સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્તોન્ો કેશડોલ્સ અને ઘરવખરી સહાય માટે કુલ રૂા.૪૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે,