નાયબ મુખ્ય મંત્રીના હસ્ત્ો ‘સાયબર ફાયનાન્સિયલ ફ્રોડ ‘e-zero FIR સ્ોવાનો થયો પ્રારંભ
સાયબર ફાયનાન્સિયલ ઠગાઇનો ભોગ બનતા નાગરિકોન્ો ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપ્ાૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાત્ોથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંખવીના હસ્ત્ો ‘સાયબર ફાઇનાન્સિયલ ‘ી-ડીર્િ હ્લૈંઇ સ્ોવાનું વિધિવત લોર્િંન્ચગ કરવામાં આવ્યું છે.
આ નવી વ્યવસ્થાની હવે સાયબર છેતરિંપડીનો ભોગ બન્ોલા નાગરિકોન્ો પ્રાથમિક ફરિયાદૃ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. ૧૯૩૦ હેલ્પલાઇન પર ફરિયાદૃ નોંધાવવાની સાથે જ સંબંધિત કેસની ‘ી-ડીર્િ હ્લૈંઇ આપોઆપ ત્ૌયાર થઇ સંબંધિત પોલીસ સ્ટેશનન્ો મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઇ શકશે.
આ પ્રસંગ્ો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોન્ો ઝડપી અન્ો પારદૃર્શક પોલીસ સ્ોવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. ‘ી-ડીર્િ હ્લૈંઇ વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોન્ો ઘર બ્ોઠાં જ ફરિયાદૃ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી છેતરાયેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે.
આ નવી વ્યવસ્થાના અસરકારક અમલીકરણ માટે રાજ્યના પોલીસ વડા જ્ઞાન્ોન્દ્રિંસહ મલિકે તમામ ફિલ્ડ યુનિટોન્ો ગંભીરતા અન્ો સંવેદૃનશીલતા સાથે કામગીરી કરવાની તથા અરજદૃારોન્ો ઝડપી ન્યાય સુનિશ્ર્ચિત કરવાની સ્ાૂચનાઓ આપી છે.