Jai Hind

ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૧ ખાતે રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આમંત્રણને માન આપી તેમના કાર્યાલયની અનૌપચારિક મુલાકાત લીધી હતી.