ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધુ વેગ આપતો મુખ્યમંત્રીનો નિર્ણય

જીઆઇડીસી પ્લોટ ધારકો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના ન્ોત્ાૃત્વમાં રાજ્ય સરકારે ઇઝ ઓફ ડુઇંગ બિઝન્ોસન્ો વધુ વેગ આપતો મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે તા.૦૨-૦૪-૨૫થી ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, ૧૯૫૮માં સંકલિત સુધારા કર્યા છે. ત્ો અંતર્ગત ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમમાં થયેલ સુધારા મુજબ, પક્ષકાર લેખ ઉપર યોગ્ય ડ્યુટી/ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ માટે અસલ લેખ- સ્વૈચ્છાએ રજૂ કરે, તો લેખ- સ્વૈચ્છાએ રજૂ કરે, તો લેખ સહી થયા તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૨ ટકા વ્યાજની રકમ લેખે, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ચારક ગણાથી વધુ ન હોય ત્ોટલા દૃંડની રકમ તથા જો સરકારી તંત્ર દ્વારા તપાસ કરી લેખ જપ્ત કરવામાં આવેલ હોય, તો લેખ સહી થયા તારીખથી પ્રત્યેક માસ માટે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના ૩ ટકા સાદૃા વ્યાજની રકમ લેખે, ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીના છ ગણાથી વધુ ન હોય ત્ોટલા દૃંડની રકમ વસ્ાૂલવાની જોગવાઇ તા.૧૦-૦૪-૨૫થી રાજ્યમાં અમલી બની છે.

એમએસએમઈ ઉદ્યોગકારોન્ો સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦ ટકા સુધીની રાહત મળશે

આના પરિણામે જ્યારે વર્તમાન માલિકન્ો લોન કે અન્ય જરૂરિયાત માટે લીઝ ડીડ કરાવની થાય, ત્યારે અગાઉના તમામ વ્યવહારોની ખૂટતી ડ્યુટી અસહૃા દૃંડ સાથે ભરવાનું ભારણ ત્ોમના પર આવે છે.
આ સંદૃર્ભમાં રાજયના ઉદ્યોગકારો અને જીઆઇડીસી એસો. તરફથી મળેલી રજૂઆતોનો સંવેદૃનાપ્ાૂર્વક પ્રતિસાદૃ આપતાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જીઆઇડીસીના ઔદ્યોગિક પ્લોટના અગાઉના તબદૃીલી વ્યવહારોમાં બાકી રહેલી સ્ટેમ્પ ડ્યુટી અને ત્ોના પર લાગતી પ્ોનલ્ટીના બોજમાંથી પાત્ર એમએસએમઈ ઉદ્યોગોન્ો રાહત આપવા જીઆઇડીસી એમ્ન્ોસ્ટી સ્કીમ અમલમાં મુકવાનો નિર્ણય લીધો છે.
આ યોજનાના પરિણામે જુના વ્યવહારોના કારણે હાલના પ્લોટ ધારકો ઉપર આવી પડેલું ભારે સ્ટેમ્પ ડ્યુટી ત્ોમજ પ્ોનલ્ટીનું ભારણ હળવુું થશે.
આ સંદૃર્ભમાં ઉદ્યોગકારો અન્ો જીઆઇડીસી એસો.નો તરફથી રાજ્ય સરકારન્ો મળેલી રજૂઆતોન્ો ધ્યાનમાં લઇને આ પ્રશ્ર્નના વ્યવહારુ ઉકેલ એમ્ન્ોસ્ટી યોજના શરૂ કરવામાં આવશે.
આ યોજના મુજબ પાત્ર કિસ્સાઓમાં લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાંથી ૮૦ ટકા સુધીની રકમ માફ કરીન્ો માત્ર ૨૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી તથા લાગુ પડતી પ્ોનલ્ટી વસ્ાૂલવાનો પ્રસ્તાવ છે. પરંતુ જ્યાં ૨૦ ટકા સ્ટેમ્પ ડ્યુટી અન્ો પ્ોનલ્ટીની કુલ રકમ મૂળ સ્ટેમ્પ ડ્યુટી કરતા ઓછી થતી હોય ત્ોવા કિસ્સામાં મૂળ સ્ટેમ્પ ડ્યુટી જેટલી રકમ વસ્ાૂલ થાય ત્ો રીત્ો રાહતનો લાભ આપવામાં આવશે. આવી રાહતનો લાભ મેળવનારા વર્તમાન ફાળવણીદૃારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટી તથા પ્ોનલ્ટીની રકમ ભરવાની રહેશે અન્ો સંબંધિત મિલકતની કાયદૃેસરની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.
જીઆઇડીસી સંબંધિત સ્ટેમ્પ ડ્યુટીના કિસ્સાઓમાં જ્યાં સક્ષમ સત્તા અપીલ કરવામાં આવી હોય અને નિયમ મુજબ ૨૫ ટકા રકમ જમા કરાવવામાં આવી હોય, ત્ોવા પાત્ર કિસ્સાઓમાં નિર્ધારિત શરતોન્ો આધીન આ યોજનાનો લાભ મળી શકશે. ત્ો જ રીત્ો કોર્ટમાં પિટિશન દૃાખલ કરવામાં આવી હોય ત્ોવા કિસ્સાઓમાં, પિટિશન પરત ખેંચવાની શરત્ો પાત્રતા મુજબ યોજનાનો લાભ મેળવવાની જોગવાઇ પ્રસ્તાવ છે.

૧ જાન્યુઆરી, ૨૦૧૮ પ્ાૂર્વેના વ્યવહારો માટે પણ વિશેષ રાહત
તા.૦૧-૦૧-૨૦૧૮ પહેલાં થયેલી તબદૃીલીઓના કિસ્સામાં અગાઉની તબદૃીલીઓ પ્ૌકી છેલ્લી તબદૃીલીના લેખ ઉપર નક્કી થતી બજાર કિંમતન્ો આધારે લાગુ પડતી સ્ટેમ્પ ડ્યુટીમાં ૮૦ ટકા રાહત આપીન્ો બાકીની ૨૦ ટકા ડ્યુટી તથા લાગુ પ્ોનલ્ટી વસ્ાૂલવાનો પ્રસ્તાવ છે.
એટલું જ નહીં, તા.૦૧-૦૧-૨૦૧૮ કે ત્યારબાદૃ થયેલી તબદૃીલીઓના સ્ટેમ્પ ડ્યુટી વસ્ાૂલવાપાત્ર થતી હોય ત્ોવા તમામ કિસ્સઓમાં લાગુ પડતી ડ્યુટીમાંથી ૮૦ ટકા રાહત આપીન્ો ૨૦ ટકા ડ્યુટી તથા લાગુ પ્ોનલ્ટી વસ્ાૂલવાનો પ્રસાતવ આ યોજનામાં છે.

રિલેટેડ ન્યૂઝ