રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના સુવ્યવસ્થિત વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલના માર્ગદૃર્શનમાં રાજ્ય સરકાર સતત કાર્યરત છે. આ અંતર્ગત રાજ્યના પવિત્ર યાત્રાધામો અને પ્રવાસન સ્થળો ખાત્ો દૃર્શનાર્થીઓ તથા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યભરના વિવિધ ૧૦ મહત્વના વિકાસ પ્રોજેકટ્સ માટે કરોડો રૂપિયાના વિકાસ કામોન્ો સ્ૌધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
વિવિધ જિલ્લાઓમાં ૧૦ ધાર્મિક સ્થળો ખાત્ો યાત્રાળુ સુવિધા અને નવનિર્માણ કાર્યો હાથ ધરાશે
જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા ખાત્ો આવેલા ઐતિહાસિક અનલગઢ કિલ્લા ત્ોમજ મહાકાળી માતાજીના મંદિૃરની આજુબાજુના પરિસરના વિકાસ માટે રૂા.૫.૦૬ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. વડોદૃરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદૃરવા ખાત્ો ચેહર માતા મંદિૃર પાસ્ો મહીસાગર નદૃી કિનારે ઘાટ નિર્માણ વોક-વે, પ્ોવર બ્લોક, રેિંલગ અન્ો લેન્ડસ્કેિંપગ સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરવા અર્થે રૂા.૩.૩૧ કરોડની રકમની સ્ૌધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. કચ્છ જિલ્લાના અંજાર ખાત્ો પ્રવાસનન્ો વેગ આપવા ‘ડેવલપમેન્ટ ઓફ ગોવર્ધન પર્વતની મહત્વકાંક્ષી કામગીરી માટે રૂા.૧૨.૯૮ કરોડના વિકાસ કામોન્ો મંજૂરી અપાઇ છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉરેચા ગામ ખાત્ો આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિૃર ખાત્ો યાત્રાળુઓની સુવિધા અન્ો તથા કર્બ બીમ જેવા પાયાના કામો માટે રૂા.૫૦ લાખની મંજૂરી આપવામાં આવી છે. વલસાડના ધરમપુર સ્થિત શ્રી ગોરા રામજી મંદિૃરના પ્રથમ માળ અને છતના રિપ્ોિંરગ, પ્લાસ્ટર, કલર કામ, જી. શીટ ત્ોમજ ફલોિંરગ સહિતના સમારકામ માટે ટેકસ સાથે રૂા.૧૮.૯૧ લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં વાંસદૃા ખાત્ો આવેલ પ્રસિધ્ધ યાત્રાધામ શ્રી ઉનાઇ માતાજી મંદિૃર પરિસરમાં શ્રી રામચંદ્રજી મંદિૃર ભોજનાલય અન્ો લાયબ્રેરી સહિતના સર્વાંગી વિકાસ કામો માટે રૂા.૫.૦૩ કરોડની મંજૂરી અપાઇ છે.
રોજગારીની નવી તકોનું થશે નિર્માણ
આ વિકાસ કાર્યો પ્ાૂર્ણ થવાથી રાજ્યભરમાંથી આવતા લાખો શ્રધ્ધાળુઓ અન્ો પ્રવાસીઓન્ો ઉત્કૃષ્ટ પાયાની સુવિધાઓ પ્રાપ્ત થશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન ત્ોમજ રોજગારીની નવી તકોનું નિર્માણ થશે.
