મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યના અતિ પછાત અને છેવાડાના આદિૃમજૂથોના સામાજિક અને આર્થિક ઉત્થાનને વધુ વેગ આપવા માટે મહત્વનો વહિવટી સુધારો કર્યો છે.
આ સુધારા મુજબ ‘મુખ્યમંત્રી આદિૃમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ વિકાસ કાર્યોનું આયોજન, મંજૂરી, મૉનિટિંરગ અને અમલીકરણ વધુ ઝડપી, પારદૃર્શક અને લોકાભિમુખ બને; તે હેતુથી બિન-આદિૃજાતિ ચાર જિલ્લાઓ અમદૃાવાદૃ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ માટે જિલ્લા કક્ષાની સમિતિઓના ‘સભ્ય સચિવ તરીકે આદિૃજાતિ વિભાગના જ વર્ગ-૧ના સક્ષમ અધિકારીઓને સીધી જવાબદૃારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીનાં માર્ગદૃર્શન હેઠળ આદિૃજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્ય મંત્રી પૂનમચંદૃ બરંડાનાં નેતૃત્વમાં લેવાયેલા નિર્ણય મુજબ આ ફેરફાર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી જ અમલ મૂકી દૃેવાયાં છે.
નોંધનીય છે કે રાજ્યના આદિૃમજૂથોમાં પઢાર અને સીદૃી સમુદૃાયની મોટી વસ્તી પરંપરાગત આદિૃજાતિ વિસ્તારોની બહાર વસે છે. આવા વિસ્તારોમાં પ્રાયોજના વહીવટદૃારની સમર્પિત કચેરીઓ ન હોવાથી અગાઉ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીને વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. હવે અમદૃાવાદૃ અને સુરેન્દ્રનગર માટે મદૃદૃનીશ કમિશનર, આદિૃજાતિ વિકાસ, અમદૃાવાદૃને સભ્ય સચિવની જવાબદૃારી સોંપવામાં આવી છે; જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ માટે મદૃદૃનીશ કમિશનર, આદિૃજાતિ વિકાસ, રાજકોટને સભ્ય સચિવ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.