Jai Hind

આજથી પર્યુષણ પર્વનો આરંભ જૈન દેરાસરોમાં અનેરો શણગાર

મંગળવારથી જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વનો આરંભ થઈ રહ્યો છે ત્યારે શહેરના દેરાસરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. પર્યુષણ પર્વને લઈને જૈનોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
(તસ્વીર : પ્રવિણ સેદાણી)