ચિપ્સથી લઇ શિપ્સ સુધી ભારત હવે એક નવુ ઉત્પાદૃન ભવિષ્ય બનાવી રહૃાુ છે:મોદૃી
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ વડોદૃરામાં રૂા.૩૫ હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેકટસનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અન્ો રાષ્ટ્રન્ો સમર્પિત કર્યા હતા. પ્રધાનમંત્રીએ આ પ્રસંગ્ો ઉપસ્થિત જનમેદૃનીન્ો સંબોધન કર્યું હતું વડાપ્રધાનનું યુવાનો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ અર્પણ કરીન્ો સન્માન કરાયું હતું વડોદૃરા ખાત્ો યોજાયેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદૃીનો પ્રભાવશાળી ‘ઓરા સમગ્ર કાર્યક્રમ દૃરમિયાન છવાયેલો રહૃાો હતો. મંડપની વચ્ચે ત્ૌયાર કરાયેલા વિશેષ રેમ્પ પરથી વડાપ્રધાન્ો યુવાઓ વચ્ચે ચાલીન્ો ત્ોમની સાથે આત્મીયતા વ્યકત કરી હતી.
વડાપ્રધાન્ો વડોદૃરામાં રૂા.૩૫ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ, લોકાર્પણ અન્ો રાષ્ટ્રન્ો સમર્પણ કર્યુ
રેલવે હવે ભારતના ત્ો ભાગોમાં પહોંચી રહી છે જ્યાં દૃાયકાઓથી પહોંચી ન હતી:દૃેશનો યુવાન સત્યની ગર્જના સાથે ચાલે છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ગુજરાતના વડોદૃરામાં રૂા.૩૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યું અને રાષ્ટ્રન્ો સમર્પિત કર્યા. મહાનુભાવોની ઉષ્માભર્યું અભિવાદૃન કરીન્ો પ્રધાનમંત્રી ત્ોમના સંબોધનની શરૂઆત કરી હતી. ત્ોમણે આ ભવ્ય પ્રસંગ્ો પ્રત્યક્ષ રીત્ો અને ઓનલાઇન માધ્યમો દ્વારા જોડાયેલા નાગરિકોનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, ‘હું મારા ગુજરતાના ભાઇઓ અને બહેનોનું સ્વાગત કરું છું
લાલ કિલ્લા પરથી જાહેર કરાયેલા ‘સંકલ્પની રૂપરેખા આપતા, પ્રધાનમંત્રીએ ગતિ શક્તિ પહેલ દ્વારા ઝડપી કન્ોક્ટિવીટીની મહત્વપ્ાૂર્ણ જરૂરિયાત પર ભાર મૂક્યો, જે ૨૮૦૦ કિ.મી.ના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ઐતિહાસિક પ્ાૂર્ણતાન્ો દૃર્શાવે છે.
ત્ોમણે વડોદૃરાન્ો ગતિ શક્તિ યુનિ.ના સાચા શહેર તરીકે બિરદૃાવ્યું જ્યાં આ વિશાળ પ્રોજેકટની અંતિમ કડીઓ જોડવામાં આવી હતી. ‘૨૧મી સદૃીના ભારત માટેનું આ ઐતિહાસિક કાર્ય પ્ાૂર્ણ થયું છે. જેની મોદૃીએ પુષ્ટિ કરી હતી.
આ નવી રાષ્ટ્રીય જીવનરેખાની પરિવર્તનકારી અસર વિશે વિગતવાર જણાવતા પ્રધાનમંત્રીએ વિગત આપી કે, કેવી રીત્ો પ્ોસ્ોન્જર અને ફ્રેઇટ ટ્રાફિકન્ો અલગ કરવાથી દૃરરોજ ૪૩૦થી વધુ માલગાડીઓ દૃોડી શકે છે, જેનાથી ૩૦- કલાકથી ટ્રકની મુસાફરી ઘટીન્ો ૧૦-૧૨ કલાક થઇ ગઇ છે. ત્ોમણે સમજાવ્યું કે, ૧૦૦ કિ.મી.નું અંતર કાપવામાં હવે અગાઉના સમય કરતાં અડધાથી પણ ઓછો સમય લાગ્ો છે. જેનાથી બળતણની બચત થાય છે. ન્ાૂર ભાડામાં ઘટાડો થાય છે. પર્યાવરણનું રક્ષણ થાય છે. ‘રોકાણ એક જ ટ્રેક પર કરવામાં આવ્યું હતું, પરંતુ ત્ોનાથી અનેક ગણા ફાયદૃા થયા, મોદૃીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ત્ોમના પ્રશાસન દ્વારા નવી રેલ સ્ોવાઓના સતત રોલઆઉટ પર ભાર મૂક્યો હતો. ‘રેલવે હવે ભારતના ત્ો ભાગોમાં પહોંચી રહી છે જ્યાં દૃાયકાઓથી પહોંચી ન હતી. ત્ોમ ત્ોઓએ જણાવ્યું હતું.
મહત્વપ્ાૂર્ણ સપ્લાય ચેઇન્સમાં સંપ્ાૂર્ણ આત્મનિર્ભરતા તરફના અભિયાનન્ો સમર્થન આપતા, પ્રધાનમંત્રીએ સોલર પીવી મોડ્યુલ્સના સ્થાનિક ઉત્પાદૃન પર પ્રકાશ પાડ્યો હતો. ‘ભારત હવે ચિપથી લઇન્ો શિપ સુધી મેન્યુફેકચરિંગની નવી ગાથા લખી રહૃાું છે, મોદૃીએ જણાવ્યુ ં હતું.
આક્ષેપકારો દ્વારા ફેલાવવામાં આવતી જૂઠના પડઘાન્ો ફગાવી દૃેતા, પ્રધાનમંત્રીએ ત્ો યુવાનોમાં ઊંડો વિશ્ર્વાસ વ્યકત કર્યો જેણએ સોલર, વિન્ડ, હાઇડ્રો અને ન્યુક્લિયર ક્ષેત્રોમાં સરકારના તીવ્ર ધ્યાન પર નજર રાખી છે. ત્ોમણે રાષ્ટ્રીય વિકાસમાં થઇ રહેલી વ્યાપક પ્રગતિન્ો ઓળખવા બદૃલ યુવા પ્ોઢીની પ્રશંસા કરી. ‘ભારતનો યુવાન સત્યની ગર્જના સાથે ચાલે છે. જે અંગ્ો મોદૃીએ પુષ્ટિ કરી હતી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સન્ો ્ંૈ ક્ષેત્રથી પર એક પાયાની ક્ષમતા તરીકે ઓળખીન્ો, પ્રધનમંત્રીએ કૃષિ, આરોગ્યસંભાળ અને રોબોટિકસમાં નવીનતાઓન્ો આગળ ધપાવવા સક્ષમ છૈં કુશલ યુવાનોેન્ો ત્ૌયાર કરવા માટે એક વિશાળ રાષ્ટ્રીય અભિયાનની યોજનાઓનું અનાવરણ કર્યુ હતું.
ત્ોમણે વધુમાં જણાવ્યું કે, આ અત્યાધુનિક સાધનોમાં નિપ્ાૂણતા મેળવવાથી મેન્યુફેકચિંરગ ઉત્પાદૃકતા વધશે અન્ો નવીન સ્ટાર્ટઅપ્સન્ો પ્રોત્સાહન મળશે. ‘અમે ઇચ્છીએ છીએ કે, આપણી યુવા પ્ોઢી છૈં માટે ત્ોયાર રહે.
આ પ્રસંગ્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ૩૫ હજાર રોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ગુજરાતન્ો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીએ આપ્ોલી ભેટન્ો હરણફાળ પ્રગતિથી દૃેશની શક્તિનો વિશ્ર્વન્ો પરિચય આપનારી ગણાવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ફ્રેઇટ કોરિડોરની કલ્પાના સ્વર્ણિમ ચતુર્ભુજ હાઇવેના જ્યારે અટલજીએ સ્વર્ણિમ ચતુર્ભુજ બનાવ્યો હતો. ત્ોની સાથે સાથે કરવામાં આવી હતી. ૨૦૧૪માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ દૃેશની જવાબદૃારી સંભાળી, ત્ો પહેલા સુધી ફ્રેઇટ કોરિડોરનું કામ ૧ કિ.મી. પણ કામ થયું નહોતું. આજે દૃાદૃરથી જેકેટી સુધીનો સંપ્ાૂર્ણ ફ્રેટ કોરિડોર પ્રધાનમંત્રી રાષ્ટ્રન્ો સમર્પિત કર્યો છે.