Jai Hind

નવસારી ખાતે મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ ‘ભાજપા કાર્યાલયનું લોકાર્પણ સત્તા, પદ, સંગઠન અને વ્યવસ્થા એ માત્ર જનકલ્યાણ અને સેવાના સાધન બનવા જોઇએ:વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના હસ્ત્ો નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દૃેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-છૈં આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદૃેશ ભાજપ અધ્યક્ષ જગદૃીશ વિશ્ર્વકર્મા સાથે વડાપ્રધાનએ ‘નમો કમલમ પરિસરના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય કાર્યાલય, મિડિયા વિભાગ, કોલ સ્ોન્ટર, લાઇબ્રેરી, સાંસદૃ અને ધારાસભ્યની કેબિન ત્ોમજ પંંડિત દિૃનદૃયાળ મીિંટગ હોલ, શ્યામાપ્રસાદૃ મુખર્જી હોલ અને અટલ સભાખંડનો સમાવેશ થાય છે.
આ પ્રસંગ્ો વિશાળ જાહેરસભામાં વડાપ્રધાનએ ઉપસ્થિત જનમેદૃનીન્ો સંબોધન કરતા કહૃાું કે, ભાજપના કાર્યકર્તાઓએ દૃાયકાઓથી પ્રેમ અને સમર્પણ સાથે જનસ્ોવાનો માર્ગ અપનાવ્યો છે, જેના પરિણામે આજે નવસારી જિલ્લો વિકાસની દૃોડમાં અગ્રેસર રહૃાો છે. નવું ‘નમો કમલમ કાર્યાલય માત્ર એક ઇમારત નહીં, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના સમાધાનનું અને સ્ોવાનું જીવંત તીર્થસ્થાન બનશે.
‘સત્તાનો મોહ નહીં, પણ સ્ોવાનો ભેખએ સરકારનો મંત્ર છે એમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં સ્ોવા અને સંસ્કારની ભાવના વિકસાવે છે. સમાજ સર્વોપરી છે અને જનતા જનાર્દૃનન્ો ઇશ્ર્વરના સ્વરૂપ તરીકે માનીન્ો સ્ોવાના સંસ્કારોન્ો જીવનનો સહજ સ્વભાવ બનાવવાનો ત્ોમણે અનુરોધ કર્યો હતો. ત્ોઓએ જણાવ્યું હતું કે, સરકારી વ્યવસ્થાથી નાના-મોટા સ્વચ્છતાના કામો થાય ત્ો સ્વાભાવિક છે, પરંતુ ઇશ્ર્વરના રૂપ સમાન જનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દૃીર્ઘજીવી હોય છે અને નાગરિકોમાં નવો વિશ્ર્વાસ પ્ોદૃા કરે છે. ત્ોમણે સ્વચ્છતાન્ો માત્ર અભિયાન પ્ાૂરતી મર્યાદિૃત ન રાખીન્ો ત્ોન્ો જીવનનો સહજ સંસ્કાર બનાવવા અને જનસ્ોવાના આ યજ્ઞમાં ઉત્સાહથી સહભાગી બનવા પ્રેરણા આપી હતી. ત્ોમણે ઉમેર્યું હતું કે, સત્તા, પદૃ, સંગટન અને વ્યવસ્થા એ માત્ર જનકલ્યાણ અને સ્ોવાના સાધન બનવા જોઇએ.
નવસારી સાંસદૃ અન્ો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત અને સ્ોવા હી સંગઠનના સંકલ્પ સાથે નવસારીમાં સંઘઠાન્મક કાર્ય અન્ો પ્રજાલક્ષી સ્ોવાકીય પ્રવૃત્તિઓની નવી ઊંચાઇઓ સર કરી છે. નવસારી જિલ્લાના નાનકડા કાર્યાલયના લોકાર્પણ પ્રસંગ્ો દૃેશના વડાપ્રધાન સ્વયં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓન્ો માર્ગદૃર્શન પ્ાૂરું પાડી રહૃાા છે ત્ો સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર માટે અતિ ગૌરવશાળી ક્ષણ છે.

જન સામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દૃીર્ઘજીવી હોય છે

અમારી સરકાર વિકાસની રાજનીતિ કરે છે:મુખ્યમંત્રી
વડાપ્રધાનન્ો આવકારતા મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું કે, અમારી સરકાર વિકાસની રાજનીતિ કરે છે, પોલિટિકલ પરફોર્મન્સ એ જ આ સરકારનો મહત્વનો આધાર છે. જેના કારણે સામાન્ય કાર્યકર પણ લોકહિત માટે પોતાની જાત ખપાવી દૃે છે. કાર્યકરો છેવાડાના નાગરિકો સુધી સંપર્કમાં રહે ત્ોવી પ્રણાલી નરેન્દ્રભાઇએ ઉભી કરી છે. ત્ોમણે આપ્ોલો ‘નાગરિક દૃેવ ભવનો મંત્ર કાર્યકરોનો જીવનમંત્ર બન્યો છે.