Jai Hind

આજથી ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય ચોમાસુ સત્ર

નવ વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત પ્ાૂર્વે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં કામકાજ સલાહકાર સમિતિની બ્ોઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બ્ોઠકમાં સત્ર દૃરમિયાન હાથ ધરાનારા કામકાજ, એજન્ડા અને કાયદૃાકીય કાર્યવાહીની રૂપરેખા અંગ્ો વિસ્ત્ાૃત ચર્ચા કરવામાં આવી હતી.
બ્ોઠક બાદૃ પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ૯થી ૧૧ સપ્ટે. દૃરમિયાન યોજાશે. ત્રણ દિૃવસના આ સત્ર દૃરમિયાન સરકાર દ્વારા કુલ નવ વિધેયક રજૂ કરવામાં આવશે.
સત્રના પ્રથમ દિૃવસ્ો કાયદૃાકીય કાર્યવાહી શરૂ થાય ત્ો પહલાં શોકદૃર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. તાજેતરના સમયગાળામાં અવસાન પામેલા રાજ્યના પ્ાૂર્વ ધારાસભ્યો તથા સભ્યોન્ો સમગ્ર ગ્ાૃહ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે જેમાં પ્ાૂર્વ રાજ્યકક્ષાના મંત્રી અને ધારાસભ્ય સ્વ. યોગ્ોશભાઇ પટેલ, પ્ાૂર્વ મંત્રી સ્વ. મોહનિંસહ રાઠવા, પ્ાૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ. લલિતકુમાર પટેલ તથા પ્ાૂર્વ ધારાસભ્યો, સ્વ. પોપટલાલ પટેલ અન્ો સ્વ., સુનિલભાઇ ગામીનો સમાવેશ થાય છે જે દિૃવંગતોના અવસાન અંગ્ોનો શોકદૃર્શક ઉલ્લેખો ગ્ાૃહમાં રજૂ કરાશે. દિૃવંગત ન્ોતાઓના જાહેરજીવનમાં રહેલા યોગદૃાનન્ો યાદૃ કર્યા બાદૃ ગ્ાૃહમાં બ્ો મિનિટનું મૌન પાળવામાં આવશે.