Jai Hind

પોર્ટેબલ મોબાઇલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ ‘‘BHISHM Cube-R300 ના વિશિષ્ટ નિર્દૃેશનનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

અત્યંત જટિલ કે આપતકાલીન પરિસ્થિતિઓમાં થોડી જ મિનિટોમાં ત્ૌનાત કરી શકાય છે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા ખાત્ો આજે અદ્યતન પોર્ટેબલ મોબાઇલ ઇમરજન્સી મેડિકલ હોસ્પિટલ‘મ્ૐૈંજીૐસ્ ઝ્રેહ્વી-ઇ૩૦૦ ના વિશિષ્ટ નિદૃર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારત સરકારના રાષ્ટ્રીય સુરક્ષા પરિષદૃ સ્ોક્રેટરીએટના માર્ગદૃર્શન હેઠળની આરોગ્ય મૈત્રી પહેલ અંતર્ગત ‘મ્ૐૈંજીૐસ્ ઝ્રેહ્વી-ઇ૩૦૦ વિકસાવવામાં આવ્યું છે.
આ પ્રસંગ્ો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે આવતીકાલ તા.૧૦ સુધી યોજાનાર આ બ્ો દિૃવસીય પ્રદૃર્શનનો મુખ્ય હેતુ કટોકટી ત્ોમજ કુદૃરતી આપત્તિઓ જેવા કપરા સમયે તાત્કાલિક મળી રહેતી ઇમરજન્સી આરોગ્ય સ્ોવાઓ, ટેલિમેડિસિન સુવિધા, ડિજિટલ હેલ્થ ટેકનોલોજી ત્ોમજ અત્યાધુનિક લોજિસ્ટિકસ અન્ો સ્થિતિસ્થાપક આરોગ્ય અંગ્ો નાગરિકોન્ો પરિચિત કરાવવાનો છે.
‘મ્ૐૈંજીૐસ્ ઝ્રેહ્વી-ઇ૩૦૦ ની વિશેષતાઓ વિશે જણાવતા આરોગ્ય મંત્રીએ કહૃાું હતું કે, ‘મ્ૐૈંજીૐસ્ ઝ્રેહ્વી-ઇ૩૦૦ એ અત્યંત જટિલ કે આપાતકાલીન પરિસ્થિતિઓમાં થોડી જ મિનિટોમાં ત્ૌનાત કરી શકાય ત્ોવી એક પોર્ટબલ મોબાઇલ ઇમરજન્સી હોસ્પિટલ છે, જે સ્થળ પર જ ટ્રોમા સારવાર, તાત્કાલિક શસ્ત્રક્રિયા, રોગ નિદૃાન અને અન્ય જીવનરક્ષક સુવિધાઓ પ્ાૂરી પાડે છે.