વાંધાજનક વસ્તુ ન મળતા તમામને હાશકારો
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદૃાવાદૃમાં જુની હાઇકોર્ટ સ્ોસન્સ કોર્ટ અને સ્કૂલોન્ો આજે ૧૦ સપ્ટે. બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. ગુજરાત બોલશે ‘ખાલિસ્તાન િંઝદૃાબાદૃ લખીન્ો બપોરે ૧ વાગ્યાન્ો ૧૧ મિનિટે સ્કૂલમાં અન્ો ૨ વાગ્યાન્ો ૧૧ મિનિટે કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો આ ધમકીભર્યો મેઇલ કરવામાં આવ્યો હતો.
જો કે, સુરક્ષાન્ો લઇ ડોગ સ્કવોર્ડ અન્ો પોલીસની તપાસ દૃરમિયાન વિધાનસભા સહિતના સ્થળોએ કોઇ શંકાસ્પદૃ વસ્તુ મળી આવી ન હતી. જાણવા મળતી માહિતી મુજબ અમવાદૃાના વેજલપુરની ઝાયડસ સ્કૂલ, બોપલની ડીપીએસ અને થલત્ોજની ઉદ્ગમ સ્કૂલ સહિત ૬ શાળાઓન્ો બોમ્બથી ઉડાવવાનો મેઇલ મળ્યો હતો. જે બાદૃ વાલીઓન્ો તાત્કાલિક બાળકોન્ો ઘરે લઇ જવા સ્ાૂચના આપી દૃેવામાં આવી હતી. જેના કારણે વાલીઓમાં દૃોડધામ મચી હતી. બોમ્બ થ્રેટના મેઇલની જાણ થતાં જ બોમ્બ સ્કવોર્ડ ડોગ સ્કવોડ ફાયર વિભાગ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ શાળાઓ ઉપર પહોંચી હતી અન્ો તાત્કાલિક સ્કૂલન્ો ખાલી કરવા માટેની સ્ાૂચના આપી દૃેવામાં આવી હતી જો કે, ત્યાંથી પણ કો શંકાસ્પદૃ વસ્તુ મળી નથી.
શહેરની નવરંગપુરા ખાત્ોની જુની હાઇકોર્ટ, ભદ્ર ખાત્ોની એસન્સ કોર્ટન્ો પણ આજ પ્રકારની ધમકી મળી હતી પરંતુ તપાસમાં કોઇ વાંધાજનક વસ્તુ મળી ન હતી. ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિકટ એન્ડ દૃોડધામ મચી ગઇ હતી સવારના સમયે અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ઇમેલ પર એક ધમકીભર્યો મેલ મોકલામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે સમગ્ર કોર્ટ પરિસરન્ો ખાલી કરાવી દૃેવામાં આવ્યું હતું અન્ો વકીલો ત્ોમજ નાગરિકો સલામત અંતરે બહાર આવી ગયા હતા. પરંતુ ત્ો ધમકી અંત્ો અફવા સાબિત થઇ હતી.