Jai Hind

ભારત ‘પ્રથમના મંત્ર સાથે દૃેશને નવી દિૃશા આપી છે:શાહ

વડાપ્રધાન મોદૃીએ ૧૪૦ કરોડ ભારતિયોન્ો જ પોતાનો પરિવાર માન્યો છે

કેન્દ્રિય ગ્ાૃહમંત્રી, મુખ્યમંત્રીએ શર્મિષ્ઠા તળાવ ખાત્ો મહાઆરતી કરી પ્રધાનમંત્રીના દિૃર્ઘાયુ માટે પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જનસ્ોવા રાષ્ટ્રસ્ોવાના ૨૫ વર્ષના ઉપલક્ષમાં વડનગરમાં ‘સ્ોવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો હતો. વડનગરના સુપ્રસિધ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજીત આ કાર્યક્રમમાં કેન્દ્રના ગ્ાૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અન્ો મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ ઉપસ્થિત રહૃાા હતા ત્યાંના શર્મિષ્ઠા ઘાટ પરથી કળશમાં જળગ્રહણ કર્યું હતું જે વડનગરથી વારાણસી જનાર બાઇકર્સ દ્વારા કાશી વિશ્ર્વનાથના ચરણોમાં અર્પણ કરાશે. આ બાઇક યાત્રાન્ો અમિત શાહ અને ભૂપ્ોન્દ્ર પટેલ સહિતના મહાનુભવો દ્વારા ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

‘વડનગરથી વારાણસી ભવ્ય બાઇક રેલીન્ો ફલેગ ઓફ આપી કરાવાયુ પ્રસ્થાન:નરેન્દ્ર મોદૃીના જનસ્ોવાથી રાષ્ટ્ર સ્ોવાના ૨૫ વર્ષના ઉપલક્ષમાં વડનગરમાં ‘સ્ોવા સંકલ્પ અભિયાનનો ભવ્ય પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના જન્મદિૃન અને જનસ્ોવાથી રાષ્ટ્રસ્ોવાના અવિરત ૨૫ વર્ષના ઐતિહાસક ઉપલક્ષમાં મહેસાણાના વડનગર ખાત્ો ‘સ્ોવા સંકલ્પ અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વડનગરના સુપ્રસિધ્ધ શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્ાૃહ અન્ો સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહૃાા હતા. આ અવસરે મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવ ખાત્ો આયોજિત મહાઆરતીમાં સહભાગી થઇન્ો પ્રધાનમંત્રીના દૃીર્ઘાયુ અન્ો સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદૃી પછી અત્યાર સુધી કોઇ પણ રાજન્ોતાએ સતત ૨૫ વર્ષ સુધી રાજ્ય અન્ો દૃેશના વડા તરીકે સ્ોવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. પ્રધાનમંત્રીએ એક પણ દિૃવસની રજા લીધા વિના ૨૫ વર્ષ રાષ્ટ્રની સ્ોવામાં વ્યતીત કર્યા છે.
ત્ોમણે જણાવ્યું હતું કે ૨૫ વર્ષના જાહેર જીવનમાં ત્ોમના પર ભ્રષ્ટાચારનો એક પણ ડાઘ લાગ્યો નથી. વિરોધ પક્ષો પણ ત્ોમના પર વ્યક્તિગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકતા નથી. પ્રધાનમંત્રીએ ૧૪૦ કરોડ ભારતીયોન્ો જ પોતાનો પરિવાર માન્યો છે અન્ો ‘ભારત પ્રથમના મંત્ર સાથે દૃેશન્ો નવી દિૃશા આપી છે.
ત્ોઓએ કહૃાું કે, પ્રધાનમંત્રીના ૧૨ વર્ષના કાર્યકાળન્ો ગરીબ કલ્યાણના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવશે. ૨૫ કરોડ લોકોન્ો ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય આ શાસનમાં થયુંં છે. ૮૦ કરોડ ગરીબોન્ો નિ:શુલ્ક અનાજ, આવાસ, શૌચાલય, વીજળી, ગ્ોસ સિલિન્ડર અને ૫ લાખ સુધીની મફત સારવારની સુવિધા પ્ાૂરી પાડીન્ો છેવાડાના માનવીનું જીવન સ્તર સુધારવામાં આવ્યું છે. ત્ોમણે ઉમેર્યું કે, ભારતન્ો‘ફ્રેઝાઇલ ફાઇવમાંથી બહાર કાઢીન્ો વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનું શ્રેય નરેન્દ્ર મોદૃીના મજબ્ાૂત ન્ોત્ાૃત્વન્ો જાય છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે વડાપ્રધાનના જન્મ દિૃવસ્ો ત્ોમની જન્મભૂમિથી શરૂ થઇ રહેલી બાઇક યાત્રાન્ો રાષ્ટ્ર સ્ોવા સંકલ્પ યાત્રા ગણાવી હતી. ત્ોમણે કહૃાું કે, વડનગરની ભૂમિએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીન્ો દૃેશપ્રેમ, સ્ોવા-સાદૃગી અન્ો સમાજ માટે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સમર્પિત થવાની પ્રેરણા આપી છે.
વડાપ્રધાનએ આ જ સમર્પણ ભાવથી સતત અન્ો અવિરત જનસ્ોવાથી દૃેશમાં મોટું પરિવર્તન લાવી દૃીધું છે ત્ોની વિસ્ત્ાૃત ભૂમિકા ત્ોઓએ આપી હતી.
આ સંદૃર્ભમાં ત્ોમણે કહૃાું કે, એક સમયે નગણ્ય ગણાતું ભારત આજે તકોનો દૃેશ બન્યું છે. જે દૃેશના યુવાઓ રોજગાર માટે બહારની દૃુનિયા તરફ જોતા એ દૃેશ આજે મોટો ટેલેન્ટ પ્ાૂલ બન્યો છે. ટેકનોલોજીના ઉપયોગમાં પાછળ રહેવાનું ભારતનું મેણું ભાંગીન્ો આજે ડિજિટલ પ્ોમેટથી લઇન્ો સ્પ્ોસ ટેકનોલોજી સુધી ભારતનો ડંકો વાગ્ો છે.
આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ િંશદૃેએ વડાપ્રધાનન્ો જન્મદિૃવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, વડનગરની માટીમાંથી ઉઠેલો અવાજ આજે વૈશ્ર્વિક સ્તરે ગુંજી રહૃાો છે. ત્ોમણે કલમ ૩૭૦ નાબ્ાૂદૃી, રામ મંદિૃર નિર્માણ અન્ો ડિજિટલ ઇન્ડિયા જેવા ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરી વડાપ્રધાનના મક્કમ ન્ોત્ાૃત્વન્ો બિરદૃાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે પણ વડાપ્રધાનની ‘લાસ્ટ માઇલ ડિલિવરીની નીતિની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબીની રેખામાંથી બહાર આવ્યા છે. જે વડાપ્રધાનની દૃૂરદૃર્શી નીતિઓનું પરિણા છે.
ત્ોમણે ઉમેર્યું કે, ભારત આજે વિશ્ર્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.
આ પવિત્ર પ્રસંગ્ો કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અન્ો મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ ઐતિહાસિક તીર્થધામ શ્રી હાટકેશ્ર્વર મહાદૃેવના ચરણોમાં શીશ નમાવી દૃેશ અને રાજ્યની પ્રગતિ માટે પાર્થના કરી હતી.