રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુનું વડોદૃરા એરપોર્ટ ખાતે આગમન
જય હિન્દ
ગુજરાતની ત્રણ દિૃવસની મુલાકાત્ો આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદૃી મુર્મુનું વડોદૃરા એરપોર્ટ ખાત્ો આગમન થતા રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત, રાજ્યમંત્રી પાનસ્ોરિયા દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું.