ભૂપ્ોન્દ્ર પટેલે અમદૃાવાદૃન્ો આપી રૂા.૫,૮૪ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ- ખાતમુર્હૂતની ભેટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના જનસ્ોવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ ગૌરવવંતાં વર્ષ પ્ાૂર્ણ થવા અવસરે આયોજિત ‘સ્ોવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે અમદૃાવાદૃ મહાનગરે કુલ રૂા.૫૮૩.૮૫ કરોડના વિવિધ વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ તથા ખાતમુર્હૂતની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પંડિત દૃીનદૃયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાત્ો આયોજિત આ કાર્યક્રમમાં નવનિર્મિત આવાસોના ડ્રો અને ૪૫૦થી વધુ નવનિયુકત સહાયક ટેકનિકલ સુપરવાઇઝર તથા ૫૦ જેટલાં જુનિયર કલાર્કન્ો નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના રાષ્ટ્રસ્ોવા, જનકલ્યાણ અને સમર્પણનાં ૨૫ વર્ષ આગામી ૭ ઓકટોબરે પ્ાૂર્ણ થઇ રહૃાા છે. ત્ોના ભાગરૂપ્ો સમગ્ર દૃેશમાં ‘સ્ોવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન ઉજવાઈ રહૃાું છે. આ તમામ વર્ષોમાં ત્ોમણે સ્થાપ્ોલી વિકાસની રાજનીતિના કેન્દ્રમાં હંમેશાં સામાન્ય માનવી રહૃાો છે.
સરકારના વડા તરીકે સતત જનસ્ોવામાં કાર્યરત રહેવાનો અનોખો વિક્રમ નરેન્દ્રભાઇએ પ્રસ્થાપિત કર્યો હોવાનું ત્ોઓએ ઉમેર્યુ હતું. ત્ોમણે કહૃાું કે, રાજ્યના વિવિધ વિભાગોમાં મહત્વનાં તમામ પદૃો પર સમયસર નિમણૂંક થાય ત્ો માટે સરકાર સતત કાર્યરત છે.
આ પ્રસંગ્ો મુખ્યમંત્રીએ અમદૃાવાદૃ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સર્વાધિક ૪૫૦થી વધુ કર્મચારીઓન્ો એક જ દિૃવસ્ો નિમણૂંક પત્રો અનાયત કર્યા હતા.