ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદૃ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે આજે, આચાર્ય પદ્મસાગર સૂરીશ્ર્વર જી મહારાજજી ના ૯૨મા જન્મદિૃવસે ઉપસ્થિત રહી તેમના આશીર્વાદૃ મેળવ્યા હતા
શાહે કહૃાું હતું કે જૈન ધર્મની સમૃદ્ધ પરંપરા અને ત્યાગના આદૃર્શોને જીવંત રાખનારા આચાર્ય પદ્મસાગર સૂરીશ્ર્વર જી મહારાજનું જીવન આધ્યાત્મિક સાધના, સંયમ અને જાહેર સેવાનું એક અનોખું ઉદૃાહરણ છે.
તેમના પ્રવચનો અને તપસ્યા દ્વારા, આચાર્ય શ્રી અસંખ્ય લોકોને અિંહસા, કરુણા અને સદૃાચારના માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપી રહૃાા છે. અમિત શાહે આચાર્ય પદ્મસાગર સૂરીશ્ર્વર જી મહારાજ હંમેશા સ્વસ્થ રહે અને તેમના આશીર્વાદૃ સમાજને માર્ગદૃર્શન આપતા રહે તેવી પ્રાર્થના કરી હતી.
