ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદૃર્શિતા સામે પાયા વિહોણા આક્ષેપો કરી કોંગ્રેસે દૃેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો:મુખ્યમંત્રી

વડાપ્રધાનના નેતૃત્વ માં ભારતની વિકાસ યાત્રા અન્ો વધતા વૈશ્ર્વિક પ્રભાવન્ો કોંગ્રેસ પચાવી શકતી નથી

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે ભાજપા પ્રદૃેશ કાર્યાલય ‘શ્રી કમલમ, કોબા, ખાતે પત્રકાર પરિષદૃને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, દૃુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા આપણા દૃેશમાં નિષ્પક્ષ, તટસ્થ અને નિર્વિવાદૃ ચૂંટણી પ્રક્રિયા અમલમાં છે. દૃેશના ચૂંટણી પંચને સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કાર્ય કરી અને ચૂંટણી આયોગ નિષ્ઠા તથા પારદૃર્શિતા સાથે દૃેશભરમાં ચૂંટણીઓ કરાવે છે.
ત્ોઓએ જણાવ્યું હતું કે, કમનસીબી એ વાતની છે કે, જે લોકોએ પોતાના શાસન દૃરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લીધી હતી, એવા લોકો આજે ચૂંટણી પંચ પર પાયાવિહોણા આક્ષેપ કરી આંગળી ઉઠાવી રહૃાા છે. ચૂંટણી આયોગ પર રાહુલ ગાંધી તથા વિપક્ષે જે આક્ષેપો કર્યા છે તે તથ્યહીન છે.
તેમણે કહૃાું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સ્પષ્ટ કર્યું છે કે એસઆઈઆર અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. આ સ્પષ્ટતા જ પુરવાર કરે છે કે રાહુલ એન્ડ કંપની જનતાની નજરમાં રહેવા માત્રને માત્ર ખોટા ગતકડા ચલાવી રહી છે. ચૂંટણી પંચમાં મતભેદૃ હોવાનો આક્ષેપ સદૃંતર બે-બુનિયાદૃ સાબિત થયા છે. નવા મતદૃારોની મતદૃાર યાદૃીમાં નોંધણી માટે સુપ્રીમ કોર્ટે ફોર્મ-૬ને યોગ્ય ગણાવ્યું છે. સાથે જ, કોઈપણ પાત્ર નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેની સંપૂર્ણ તકેદૃારી રાખવામાં આવી રહી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે.
જનતાનો વિશ્ર્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃી અને ભાજપાની સફળતા સહન કરી શકતી નથી.

રિલેટેડ ન્યૂઝ