રાજ્યમાં વરસાદૃને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. સપ્ટેમ્બરના અંતથી લઈને ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને નવરાત્રીના સમયગાળા દૃરમિયાન વરસાદૃ અને વાદૃળછાયા વાતાવરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે ખેલૈયાઓની િંચતા વધી શકે છે.સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદૃી માહોલ જામશે! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર દૃરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે સારો વરસાદૃ પડી શકે છે. આગામી ૫ ઓક્ટોબરે દૃરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ સમયગાળા દૃરમિયાન ખેડૂતોએ પણ પોતાના પાકની સાચવણી માટે સાવચેત રહેવું જરૂરી બની જશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૧૦ ઓક્ટોબર બાદૃ અરબ સાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા ઊભી થઈ શકે છે. ૧૪ ઓક્ટોબરે વાતાવરણમાં પલટો આવશે અને ૧૭ ઓક્ટોબરે દૃરિયામાં ઊંચા મોજા તેમજ ભારે પવન ફૂંકાઈ શકે છે. નવરાત્રીના દિૃવસોમાં કેટલાક વિસ્તારોમાં વાદૃળછાયું વાતાવરણ અને વરસાદૃ પડવાની સંભાવના છે. એટલું જ નહીં, નવેમ્બરથી ડિસેમ્બર દૃરમિયાન પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદૃર્શિતા સામે પાયા વિહોણા આક્ષેપો કરી કોંગ્રેસે દૃેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો:મુખ્યમંત્રી
વડાપ્રધાનના નેતૃત્વ માં ભારતની વિકાસ યાત્રા અન્ો વધતા વૈશ્ર્વિક પ્રભાવન્ો કોંગ્રેસ પચાવી શકતી નથી રાજ્યના મુખ્યમંત્રી... -
આચાર્ય પદ્મસાગરસૂરીશ્ર્વરજી મહારાજના અમિત શાહે આશીર્વાદ મેળવ્યા
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદૃ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે આજે, આચાર્ય પદ્મસાગર સૂરીશ્ર્વર... -
વડાપ્રધાનના ‘મેક ઇન ઇન્ડિયા અને ‘આત્મનિર્ભર ભારત ના વિઝનને રેલવેએ ચરિતાર્થ કર્યું છે:શાહ
વર્ષ-૨૦૩૦ સુધીમાં રેલવે ડિઝલ વપરાશ શૂન્ય કરી હુંડિયામણ બચાવશે ભારતીય રેલવે દ્વારા સલામતી, કાર્યક્ષમતા અને આધુનિક...
