Jai Hind

સરદૃાર સરોવર ડેમની જળસપાટી ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીએ પહોંચી

મુખ્ય મંત્રીએ કેવડીયામાં વૈદિૃક મંત્રોચ્ચાર વચ્ચે નર્મદૃા નીરના વધામણા કર્યા

રાષ્ટ્રાર્પણ પછી સાતમી વાર ડેમ મહત્તમ સપાટીએ ભરાયો

ગુજરાતમાં જળક્રાંતિ અને કૃષિક્રાંંતિની જીવાદૃોરી સમાન નર્મદૃા યોજાનાના સરદૃાર સરોવર ડેમની જળ સપાટી ત્ોની મહત્તમ ૧૩૮.૬૮ મીટર એટલે કે, ૪૫૫ ફુટ પહોંચી છે. મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે લોકમાતા નર્મદૃાના પાવન જળની આરાધના બુધવારે બપોરે સરદૃાર સરોવર ડેમ સાઇટ એકતા નગર પહોંચીન્ો જળ પ્ાૂજન અન્ો વધામણાંથી કર્યા હતા.
મુખ્યમંત્રીએ ૧૦,૪૫૩ ગામો, ૧૯૧ શહેરો તથા ૦૭ મહાનગરપાલિકાઓમાં એમ કુલ મળીન્ો ગુજરાતની આશરે ૪ કરોડથી વધુ પ્રજાન્ો પીવાનું પાણી પુરું પાડતા આ સરદૃાર સરોવર નર્મદૃા ડેમ પ્રોજેકટનું જળાશય પ્ાૂર્ણ સપાટીએ છલકાતાં જળ રાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિૃક મંત્રોચ્ચાર વચ્ચે પ્ાૂજન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ૨૦૧૭માં ૧૭મી સપ્ટે.એ સરદૃાર સરોવર ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું ત્યારપછી આ ડેમ અત્યાર સુધીમાં કુલ ૦૭ વખત- વર્ષ ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૨, ૨૦૨૩, ૨૦૨૪ અન્ો ૨૦૨૫ તથા ૨૦૨૬માં ત્ોની મહત્તમ સપાટીએ ભરાયો છે.
મુખ્યમંત્રીએ નર્મદૃાના નીરના વધામણાં કરતાં કહૃાું કે, ચાલુ વર્ષમાં સમગ્ર નર્મદૃા બ્ોસીનમાં આવેલ કુલ પાણીના જથ્થાન્ો ધ્યાન્ો લઇન્ો સામાન્ય વર્ષોમાં ગુજરાતન્ો ફાળવવામાં આવતા ૯ મિલિયન એકર-ફુટ (એમએએફ) પાણીની સામે હાલમાં આશરે ૭.૯ મિલિયન એકર-ફુટ (એમએેએફ) પાણી ઉપલબ્ધ છે.