મુખ્યમંત્રીની મહત્વપ્ાૂર્ણ જાહેરાત
પોરબંદૃર અને દૃેવભૂમિ દ્વારકા જિલ્લાનો ૧૯૨.૩૧ ચો.મી. વિસ્તાર બરડા અભયારણ્ય એશિયાઇ િંસહોના બીજા રહેઠાણ તરીકે પ્રસ્થાપિત થઇ રહૃાો છે.
મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે વન્ય પ્રાણી સંરક્ષણ અને િંસહની સુરક્ષા માટે તથા માનવ-વન્ય પ્રાણી ઘર્ષણ અટકાવવા ઉપરાંત બરડા અભયારણ્યના માલધારી પરિવારોના શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવી સુવિધાઓ સાથે વિકાસના કામોનો લાભ આપી મુખ્યધારામાં જોડવાનો એક મહત્વપ્ાૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ આ સંદૃર્ભમાં બરડા અભયારણ્યના માલધારીઓન્ો સ્વૈચ્છિક રીત્ો અભયારણ્ય બહાર વસાવવાની યોજનાની જાહેરાત ૭૭મા વન મહોત્સવ અન્વયે પોરબંદૃરમાં કરી છે. આ યોજના અનુસાર ન્ોશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટીની ગાઇડલાઇન મુજબ લાભાર્થીઓન્ો કુટુંમબ દૃીઠ રૂા.૧૫ લાખની સમગ્ર રકમ એક સાથે ચુકવવામાં આવશે અને સ્વૈચ્છિક સ્થળાંતર બાદૃ ત્ોઓના બરડા વિસ્તારમાં અન્ય કોઇ હક્કહિત માન્ય રહેશે નહીં. ઉપરાંત આ અંગ્ો અન્ય કોઇ વધારાની રકમ ચૂકવવાપાત્ર રહેશે નહીં.મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, સ્થળાંતરિત થનારા કુટુંબ દૃીઠ રાજ્ય સરકારની યોજના મુજબ રહેઠાણ માટે નિયમોનુસાર ૧૦૦ ચો.વારના પ્લોટની વિના મૂલ્યે ફાળવણી કરવા માટે સંબંધિત કલેકટર જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા અભ્યારણ્ય અન્ો ઇકો સ્ોન્સ્ોટીવ ઝોનની હદૃ બહાર અને મહાનગરપાલિકાની હદૃથી ૧૦ કિ.મી. અને નગરપાલિકાની હદૃથી પાંચ કિ.મી. બહારના વિસ્તારમાં કોઇપણ ગામની બાજુમાં જમીન વિનામૂલ્યે આપી શકાશે.
એટલું જ નહીં જે કુટુંબ પાસ્ો માલઢોર હોય તો માલઢોર માટે ત્ોઓની માંગણી મુજબ ૧૦૦ ચો.વાર સુધીના પ્લોટ બજાર િંકમત મુજબ આ પ્લોટની રકમ ત્ોઓને આપવાના થતાં ૧૫ લાખની સહાયમાંથી બાદૃ કરી બાકીની રકમની ચુકવણી કરવામાં આવશે.