ઘોઘલામાં પૌરાણીક 118 વર્ષ જૂના સુપ્રસિદ્ધ ભૂતનાથ મહાદેવ મંદિરમાં અને ધજા ચડાવવામાં આવી સવારે કળશ પૂજા ત્યારબાદ કળશ શોભાયાત્રા ગામમાં નિકળી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ કળશ યાત્રામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રા ફરી મંદિરે આવી અને મંદિરના શિખર ઉપર વિધિવત કળશની સ્થાપના કરવામાં આવી. આ પ્રસંગનું આયોજન વાયુનંદન સેવા સંસ્થાન, શ્રી ભૂતનાથ મહિલા મંડળ, રાધે મંડળ, સમસ્ત ગૌસ્વામી પરિવાર તેમજ જીતેન્દ્ર બારિયા, ભરતભાઈ બામણીયા અને દિક્ષિતભાઈ ગૌસ્વામી ખાસ ઉપસ્થિત રહી અને દરેક ધાર્મિક પ્રસંગમાં જોડાઈ અને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
આનંદો… વર્ગ-4ના કર્મચારીઓને મળશે રૂા. 7 હજાર સુધીનું બોનસ
પંચાયત, બોર્ડ, નિગમના કર્મચારીઓને લાભ મળશે: રાજ્ય સરકારનો એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય પ્રકાશના મહાપર્વ દિવાળીની દેશભરમાં... -
ગાંધીધામના પડાણા પાટીયા પાસે 100 પેટી દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું
ગાંધીનગર એસએમસીએ ડ્રાઇવરની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો ગાંધીધામના પડાણા પાટીયા નજીકથી દારૂની 100 પેટી ભરેલું... -
પર્યાવરણ/પ્રકૃતિ સંરક્ષક અને સમાજ સેવા માટે ગ્રીન મેન સી.એલ. ભીકડીયાને એવોર્ડ અર્પણ
રાજ્ય મંત્રી રિવાબા જાડેજા અને સારંગપુર હનુમાનજી મંદીર ના કોઠારી વિવેક સાગર સ્વામીજી ની નિશ્રામાં કાર્યકમ...
