દૃેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદૃર અને જામનગર જિલ્લો દૃુષ્કાળગ્રસ્ત જાહેર

મુખ્યમંત્રીનો ખેડૂત અને પશુપાલકો માટે ઓછો વરસાદ થતાં સંવેદનશીલ નિર્ણય

તા.૧-૧૧-૨૦૨૬થી નિર્ણયોનો અમલ કરાશે:હેકટર દૃીઠ રૂા.૮૫૦૦ બે હેક્ટરની મર્યાદૃામાં ખેડૂતોને સહાય અપાશે

મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે રાજ્યમાં ઓછો અન્ો વિલંબિત વરસાદૃ ધરાવતાં ૪ જિલ્લાઓન્ો દૃુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો ખેડૂતો અન્ો પશુપાલકોના હિતમાં સંવેદૃનશીલ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સમક્ષ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, ભારત સરકારની દૃુષ્કારળ નિર્ધારણ માર્ગદૃર્શિકા-૨૦૧૬ અનુસાર જરૂરી પ્રક્રિયાઓ કરીન્ો તથા ઉચ્ચ સ્તરીય બ્ોઠકો યોજીન્ો આ જિલ્લાઓન્ો દૃુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ત્ોમણે કહૃાું કે, દૃેવભૂમિ દ્વારકા, પોરબંદૃર, કચ્છ અને જામનગર જિલ્લામાં વરસાદૃનું પ્રમાણ ઓછું રહૃાું છે. જે સંપ્ાૂર્ણ ૪ જિલ્લાઓમાં ઓછો વરસાદૃ થયો છે ત્ોના કારણે જે સ્થિતિ સર્જાઇ છે ત્ોમાં ખેડૂતોની પડખે ઉભા રહેવા રાજ્ય સરકાર ઉદૃારત્તમ નિર્ણયો કર્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે,સ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના માર્ગદૃર્શનમાં સરકાર ખેડૂતો અન્ો પશુપાલકોના વિશાળ હિતન્ો હંમેશા પ્રાથમિકતા આપ્ો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ જિલ્લાના ખેડૂતોના પાકન્ો થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે એસડીઆરએફના ધોરણો મુજબ અસરગ્રસ્ત પાકો માટે સહાય આપવાનો જે નિર્ણય કર્યો છે ત્ો મુજબ ૮૫૦૦ રૂપિયા પ્રતિ હેકટર બ્ો હેકટરની મર્યાદૃામાં ખેડૂતોન્ો સહાય અપાશે.
ત્ોઓએ કહૃાું કે, રાજ્ય સરકારે વિલંબિત વરસાદૃની સ્થિતિ ધ્યાન્ો લઇન્ો આગોતરું આયોજન કર્યું અન્ો ખેડૂતો- પશુપાલકોના હામી બનીન્ો દૃુષ્કાળ જાહેર થયા પહેલા રાજ્યમાં જૂન-જૂલાઇ-૨૦૨૬થી જ સમગ્ર રાજ્યમાં રાહતદૃરે ઘાસચારો વિતરણ કરવા માટેની મંજૂરી આપીન્ો જિલ્લા કલેકટરોન્ો ઘાસ વિતરણ માટે ખાસ કિસ્સામાં અધિકૃત કરવામાં આવ્યા છે. દૃુષ્કાળ જાહેર થયેલા તાલુકાઓમાં પશુ કેમ્પના પશુઓ માટે પશુ દિૃઠ રોજના રૂ.૮૦ની સહાય બ્ો મહિના માટે એસડીઆરએફમાંથી ચૂકવવામાં આવશે અને પશુપાલકોના વિશાળ હિતમાં ત્યારબાદૃ રાજ્ય સરકાર આવી સહાયનો ખર્ચ ઉઠાવશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૨૧ કરોડ કિ.ગ્રા. જેટલા ઘાસના જથ્થાનું બ્ો રૂપિયા પ્રતિકિલોના રાહતદૃરે વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પાસ્ો અત્યારની સ્થિતિન્ો ૩ કરોડ કિ.ગ્રા. ઘાસ ઉપલબ્ધ છે અને વધારાના ઘાસની ખરીદૃીની પ્રક્રિયા શરૂ કરી દૃેવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહૃાું કે, રાજ્ય સરકારે જે તાલુકાઓન્ો દૃુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે ત્ોમાં ગ્રામીણ લોકોન્ો રોજગારી મળી રહે ત્ો માટે વી.બી.જી. રામ જી. યોજના અન્વયે ૧૫૦ માનવદિૃન રોજગારી આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કરેલા આ નિર્ણયોનો અમલ તા.૧-૧૧-૨૦૨૬થી કરવામાં આવશે ત્ોમ ત્ોમણે જાહેર કર્યું હતું.
ચાલુ વર્ષે રાજ્યના મુખ્ય ૨૦૬ ડેમોમાં ૬૬ ટકા જળ સંગ્રહ થયેલછે. રાજ્ય સરકાર દ્વારા આગામી રવિ સિઝન માટે ૭૬ ડેમોના કમાન્ડ વિસ્તારમાં િંસચાઇ માટે પાણી આપવાનું આયોજન કર્યું છે. સાથોસાથ પીવાના પાણીન્ો પણ પ્રાથમિકતા આપીન્ો તા.૩૦-૦૬-૨૦૨૭ સુધી પીવાનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ