સૌરાષ્ટ્ર અને દૃક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદૃની શક્યતા
ચક્રવાદૃી વાવાઝોડું ‘અર્નબની અસરના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી ત્રણ દિૃવસ દૃરમિયાન હળવોથી મધ્યમ વરસાદૃ પડવાની આગાહી હવામાન વિભાગ્ો કરી છે. આગામી ૨૪ કલાક મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નથી ત્યારબાદૃ તાપમાનમાં ક્રમશ: ૨-૩ ડિગ્રી સ્ોસ્લિયસનો ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ડાંગ, નવસારી, વલસાડ, દૃમણ દૃાદૃરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદૃ વરસી શકે છે. શુક્રવારે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દૃમણ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદૃની શક્યતા છે. ત્ોમજ શનિવારે નવસારી, વલસાડ, દૃમણ, અમરેલી અન્ો ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદૃની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર દૃરિયાકાંઠા વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો હતો.
