શહેર પોલીસ કમિશ્ર્નર અનુપમિંસહ ગેહલોતે વડાપ્રધાનની આગામી તા.૩૦ની અમદૃાવાદની મુલાકાતને લઇને શહેરને ‘નો ડ્રોન ફલાય ઝોન જાહેર કર્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આગામી તા.૩૦ના રોજ અમદૃાવાદૃની મુલાકાત્ો આવનાર છે ત્ોવા સંજોગોમાં દૃેશ વિરોધી સંગઠનો, આતંકવાદૃીઓ અને ભાંગફોડીયા તત્વો માનવરહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઇઝના વિમાન જેવા સંશાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોના ગ્ોરલાભ લઇ મહાનુભવની અથવા જાહેર જનતાની સુરક્ષાન્ો ત્ોમજ કાયદૃો અને વ્યવસ્થાન્ો હાની પહોંચાડે ત્ોવી શક્યતા નકારી શકાય ત્ોમ નથી. શહેર પોલીસ કમિશ્ર્નર અનુપમિંસહ ગ્ોહલોત્ો આ સંદૃર્ભે જાહેરનામું બહાર પાડી જણાવ્યું હતું કે, તા.૩૧ના રોજ સવારના ૧૦થી સાંજના ૭ સુધી શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરૂ છું.
ત્ો દૃરમ્યાન રિમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ ત્ોમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, હેંગ ગ્લાઇડર- પ્ોરા ગ્લાઇડર, પ્ોરા મીટર, જમ્પીંગ ત્ોમજ હોટ એર બલૂન ચલાવવાની કે કરવાની મનાઇ ફરમાવી હતી આ હુકમનો ભંગ કરનાર શિક્ષાન્ો પાત્ર થશે.
