જીવનની અંતિમ ક્ષણ સુધી આપ સૌની સેવામાં જ સમર્પિત રહીશ: મોદૃી

વડાપ્રધાનની અધ્યક્ષતામાં ભીલડીમાં રાષ્ટ્રિય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિૃવસની ઉજવણી

પીએમ કિસાનનો ૨૪મો હપ્તો ખેડૂતોન્ો અર્પણ કર્યો:ભીલડીમાં ભવ્ય રોડ શો યોજાયો

ગુજરાતની બ્ો દિૃવસની મુલાકાત્ો આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આજે પ્રથમ દિૃવસ્ો શુક્રવારે બનાસકાંઠા પહોંચ્યા હતા ત્ોઓએ બનાસકાંઠાની ધરતી પરથી રૂા.૧૪ હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેકટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટન્ો સમર્પિત કર્યા હતા. ત્ોમજ પીએમ કિસાન ઉત્સવ દિૃવસની ઉજવણી અંતર્ગત ૨૪મો હપ્તો ખેડૂતોન્ો અર્પણ કર્યો હતો, વડાપ્રધાન્ો ભીલડી ખાત્ો ભવ્ય રોડ શો બાદૃ જનસભાન્ો સંબોધી મોટી જનમેદૃનીનું અભિવાદૃન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીનું અંબાજી માતાજીની પ્રતિમા આપી સ્વાગત કર્યું હતું નરેન્દ્ર મોદૃીએ ભારત બોવાઇન બ્રીિંડગ એન્ડ રિસર્ચ સ્ોન્ટરની મુલાકાત લીધી હતી.

બનાસકાંઠાની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રૂા.૧૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજકેટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અન્ો રાષ્ટ્રન્ો સમર્પિત કર્યા હતા. આ સાથે ‘પીએમ કિશાન ઉત્સવ દિૃવસની ઉજવણી અંતર્ગત ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યાજનાના ૨૪મા હપ્તાની રકમ દૃેશભરના ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આ ઉપરાંત ખેડૂતોના હિતમાં ‘ભારત બોવાઇન બ્રીિંડગ એન્ડ ૮ રિસર્ચ સ્ોન્ટર (મ્મ્મ્ઇઝ્ર), બનાસ ડેરીના નવા પોટેટો એકસપાન્સન અને ેંૐ્-છજીઇજીનું ઇ-લોકાર્પણ તથા બનાસ ડેરીના થરાદૃ અને રાધનપુર ખાત્ો બ્ો નવા કોમ્પ્રેસ્ડ બાયોગ્ોસ પ્લાન્ટનું ભૂમિપ્ાૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્ો ગુજરાતન્ો બ્ો નવી રેલ સ્ોવાઓની ભેટ સાથે, મેટ્રો, આંગણવાડી, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કરોડોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુર્હૂત પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીએ ખેડૂતો અને અન્નદૃાતાઓન્ો વિકસિત ભારતના સૌથી મજબ્ાૂત આધારસ્તંભ ગણાવતાં જણાવ્યું હતું કે, અમારી સરકારે હંમેશા ખેડૂતોના કલ્યાણ અને સશક્તિકરણન્ો સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે પશુપાલકોન્ો માત્ર દૃૂધમાંથી જ નહીં, પરંતુ ગોબર અને કૃષિ અવશેષોમાંથી પણ આવક થાય.
પ્રધાનમંત્રીએ ૭ ઓકટો. ૨૦૦૧ના રોજ પ્રથમ વખત સરકારના વડા તરીકે શપથ લીધા હતા અને ૭ ઓકટો. ૨૦૨૬ના રોજ જાહેર જીવનમાં સરકારના વડા તરીકેની પોતાની ૨૫ વર્ષની સ્ોવાયાત્રા પ્ાૂર્ણ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્ોમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં સરકારી કચેરીઓ કે સરકારી ફાઇલો અંગ્ો મન્ો કોઇ અનુભપ નહોતો, પરંતુ ગુજરાતની જનતાએ મન્ો જે પ્રેમ, માર્ગદૃર્શન અન્ો હૂંફ આપી ત્ો મારા માટે અમૂલ્ય છે.
એક ગરીબ પરિવારમાં જન્મેલી એવી વ્યક્તિ, જેના પ્ાૂર્વજોએ ક્યારેય ગામના સરપંચ બનવાનું પણ સપનું જોયું નહોતું, ત્ોન્ો પહેલાં ગુજરાત અને ત્યારબાદૃ દૃેશની સ્ોવા કરવાની તક આપી ત્ો ત્ો માટે હું ગુજરાતની જનતાનો આજીવન ઋણી રહીશ. ગુજરાતના દૃરેક નાગરિકે મન્ો શીખવ્યું છે અને સાચો માર્ગ બતાવ્યો છે.
દૃેશની સ્ોવા અને ગુજરાતના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસના બ્ો જ સંકલ્પ સાથે મેં જાહેરજીવનની શરૂઆત કરી હતી. આજે મેં જે કંઇ પ્રાપ્ત કર્યું છે ત્ોનો શ્રેય દૃેશની જનતાન્ો જાય છે. હું જીવનભર આપ સૌનો ઋણી રહીશ અને જીવનની અંતિમ ક્ષણ સુધી આપ સૌની સ્ોવામાં સમર્પિત રહીશ.
ઇરાન અને ગલ્ફ દૃેશોની આસપાસ ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં ત્ોમણે જણાવ્યું હતું કે, ભારત એકજૂથ થઇન્ો આ પડકારોનો સામનો કરી રહૃાું હતું ત્યારે કેટલાક તત્વો દ્વારા ખેડૂતોમાં ખાતરની અછત અને મહિલાઓમાં ગ્ોસની અછત અંગ્ો અફવાઓ ફેલાવીન્ો ભયનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની ઝડપી વિકાસયાત્રા આજે વિશ્ર્વમાં નવી આશા જગાવી રહી છે. આ માટે આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્ર સાથે સતત આગળ વધવાનું છે. ૩૧ ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિૃવસ નિમિત્તે સમગ્ર દૃેશમાં સરદૃાર સાહેબની પ્રેરણાથી એકતાની ભાવનાન્ો મજબ્ાૂત બનાવતા ‘રન ફોર યુનિટીનું આયોેજન કરવામાં આવ્યું છે. ત્ોમણે દૃેશના તમામ નાગરિકો, ખાસ કરીન્ો યુવાનોન્ો આવતીકાલે સવારે યોજાનારી રન ફોર યુનિટીમાં ઉત્સાહપ્ાૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ એકતા નગર ખાત્ો યોજાતા વાર્ષિક એકતા દિૃવસના કાર્યક્રમના સમય અંગ્ો ફેરફારની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે ૧ ઓકટોબરે સાંજે ૫-૩૦ કલાકે ભવ્ય એકતા સમારોહનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પોલીસ અન્ો સુરક્ષા દૃળોની પરેડ તથા વિવિધ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે.
ખેડૂત કલ્યાણના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરણાથી રાષ્ટ્રન્ો આજે રૂા.૨૬,૦૯૨ કરોડના વિવિધ વિકાસ વિકાસ કામોની બહુમૂલ્ય ભેટ મળી છે.
૭ ઓકટો. ૨૦૦૧થી નરેન્દ્રભાઇ મોદૃીના ન્ોત્ાૃત્વમાં ગુજરાતથી શરૂ થયેલી સ્ોવા, સમર્પણ અને સુશાસનની યાત્રાન્ો યાદૃ કરતાં મુખ્યમંત્રી ભૂપ્ોન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ વિકાસયાત્રાએ આજે ભારતન્ો વિશ્ર્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધાર્યું છે.
જાહેર સ્ોવાના ૨૫ વર્ષની સફળતાની સિધ્ધિ પ્ાૂર્ણ કરીન્ો પ્રથમ વાર વતનભૂમિ પધારેલા જનનાયક નરેન્દ્ર મોદૃીન્ો ત્ોમણે સમગ્ર ગુજરાત વતી ઉત્સાહપ્ાૂર્વક અભિનંદૃન અન્ો શુભકામનાઓ પાઠવી હતી. ત્ોમણે ઉમેર્યું કે, ‘આટલો ઉત્સાહ, આટલી ઉર્જા અન્ો આટલો મોટો સંક્લ્પ માત્રન્ો માત્ર ‘રાષ્ટ્રહિત પ્રથમ અને ‘નાગરિક દૃેવો ભવ:ના ભાવથી જ શક્ય બન્ો છે.
જનમેદૃનીન્ો સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા સાથે ત્ોમનો પારિવારિક અન્ો આત્મીય નાતો રહૃાો છે. ૫૦ વર્ષ પહેલાં પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓના અભાવે ત્ોમના પરિવાર સહિત હજારો પરિવારોન્ો ડીસા અને વતન છોડીન્ો સ્થળાંતર કરવું પડ્યું હતું. પશુઓ માટે ઘાસચારો શોધવા અન્ો પાણી માટે માતા-બહેનોન્ો દૃૂર-દૃૂર સુધી ભટકવું પડતું હતું. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદૃીએ આ ધરતી પરથી સંકલ્પ કર્યો હતો કે બનાસકાંઠા હવે પછાત નહીં રહે.

ઐતિહાસિક ખાટલા બ્ોઠક

પ્રધાનમંત્રીએ પાણી અન્ો વીજળી બચાવવા કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ બનાસકાંઠાના ભીલડીમાં આયોજિત ખાટલા સભા દૃરમિયાન મંચ પરથી લોકોને પાણી અને વીજળી બચાવવા અપીલ કરી. વડાપ્રધાને કહૃાુ અહીં જે મોટી ઉંમરના લોકો છે તેમને મારી ૨૫ વર્ષ પહેલાની વાચ આજે પણ યાદૃ હશે.
જ્યારે હું અહીં આવતો ત્યારે વીજળી અને પાણીની કેટલી સમસ્યા હતી. હું ત્યારે પણ કહેતો હતો કે આપણે વીજળી પાણી બચાવવા પડશે. ત્યારે ખેડૂતો મારી વિરુદ્ધ આંદૃોલન કરતા હતા અંતે આપે મારી વાત માની અને આજે જુઓ.. આજે આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. આજે એ જૂની સમસ્યાઓ માત્ર યાદૃોમાં રહી ગઈ છે.


રિલેટેડ ન્યૂઝ